યુવકના મિત્રને હ્રદયની બીમારી થતા મિત્રનો જીવ બચાવવા યુવકે માં મોગલની માનતા રાખી અને પછી જે થયું એ ખરેખર અવર્ણનીય હતું….

જીવનમાં એક સારો મિત્ર હોવો ખુબજ જરૂર છે. જયારે મિત્રને જરૂર પડે અને મિત્ર પડખે આવીને ઉભો રહે તેને સાચો મિત્ર કહેવામાં આવે છે.મિત્રતાનો આજે અમે તમને એક એવા જ કિસ્સા વિષે જણાવીશું આ યુવકના પરમ મિત્રને હ્રદયની બીમારી થતા યુવક ખુબજ ચિંતામાં આવી ગયો હતો.

તે કોઈપણ રીતે પોતાના મિત્રનો જીવ બચાવવા માંગતો હતો.તો તેન પોતાના મિત્રને સારું થઇ જાય તેની માટે માં મોગલની માનતા રાખી કે કારણ કે માં મોગલ દરેક દિન દુખીયાના દુઃખ દૂર કરે છે.

માં મોગલનું નામ લેવા માત્રથી જ બધા ભકતોના દુઃખ દૂર થતા હોય છે. માં મોગલની સાચા દિલથી યાદ કરવામાં આવે તો માં મોગલ ભકતોની મદદ માટે દોડી આવે છે. માં મોગલે આજ સુધી લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે.

તો યુવકે પણ માનતા માની કે તેના મિત્ર ને હૃદયની બીમારી દૂર થઇ ગઈ તો કાબરાઉ ધામ આવીને તેમના ચરણોમાં ૧૦ હજાર રૂપિયા ચઢાવશી. માનતા માન્યના થોડા જ સમયમાં યુવકના મિત્રમાં રિકવરી આવવા લાગી ધીરે ધીરે માં મોગલના આશીર્વાદથી તેનો મિત્ર ખુબજ સારો થઇ ગયો.

તેની જાણકારી મળતાની સાથે જ ખુશીઓ છવાઈ ગઈ.યુવક પોતાના મિત્રને લઈને કાબરાઉ પહોંચ્યો અને ત્યાં જઈને માં મોગલના દર્શન કરી મણિધર બાપુને માનતાના પૈસા આપ્યા તો મણિધર બાપુ એ જણાવ્યું કે માં મોગલે તારી ૧૦ ઘણી માનતા સ્વીકારી આ રૂપિયા તારી બેનને આપી દેજે. માં મોગલ પર વિશ્વાસ રાખજે કયારેય દુઃખી નહિ થાય.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!