જો યુરિન પીળા રંગનું આવે તો આ રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. એકવાર જરૂર જાણીલો.

મિત્રો આજે અમે યુરિન વિષે વાત કરવાના છીએ.જો આપણા યુરિનનો રંગ પીળો થઇ જાય તો આપણે થોડું સાવધાન થઇ જવાનું છે.યુરિનનો રંગ પીળો થવાના અનેક કારણો છે.જે આપણને આગવી ચેતવણી આપે છે.

યુરિનના રંગ પરથી વ્યક્તિના સ્વાથ્યનું અનુમાન લગાવી શકાય છે.જયારે મૂત્રમાર્ગમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય ત્યારે યુરિનનો રંગ પીળો થવાની શક્યતાઓ વધી જાય છે.

મૂત્રમાર્ગમાં કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઉભું થાય ત્યારે યુરિનનો રંગ ઘાટો પીળો થઇ જાય છે.મૂત્રમાર્ગમાં જે લોકોને બળતરાની ફરિયાદ થતી હોય તેવા લોકોનું યુરિન હંમેશા પીળા રંગનું જ આવે છે.જો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળતું બંધ થઇ જાય તો પણ આપણા યુરિનનો રંગ પીળો થઇ જાય છે.એટલે દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

વધારે સમય તડકામાં કામ કરવાથી પણ યુરિનનો રંગ પીળો થઈ જાય છે.શક્ય હોય તો તડકામાં ઓછું કામ કરવાનું રાખો.જયારે બોડીનું તાપમાન સંતુલિત ન રહેતું હોય અને જીણો જીણો તાવ આવતો હોય તો પણ યુરિનનો રંગ પીળો થઇ જાય છે.

અત્યારે બે ઋતુઓ ભેગી ચાલી રહી હોવાથી બેક્ટેરિયલ ઈનફેક્શન વધ્યું છે.એવાંમાં તાવ આવવો ખુબજ સ્વાભાવિક છે માટે આ સમય પણ યુરિનનો રંગ પીળો જોવા મળશે.જો યુરિનનો રંગ લાંબા સમય સુધી પીળો રહે તો એનો મતલબ એ છે કે તેમને પથરી હોઈ શકે છે. તેથી જો આવી સમસ્યા હોય તો ડોકટરને એકવાર જરૂર બતાવો.

error: Content is protected !!