જે લોકોએ વિટામિન B12 ના ઈન્જેકશન ન લેવા હોય તો બસ આટલું જાણીલો, શાકાહારી લોકો જરૂર વાંચો.

આજના સમયમાં જોવા મળે છે કે ઉંમરની પહેલા હાડકામાં ઘસારો, દુખાવો આવી તકલીફો મોટા ભાગે શાકાહારી લોકોમાં વધારે જોવા મળે છે. કારણ કે મોટા ભાગના શાકાહારી લોકોમાં વિટામિન B12 ની ઉણપ હોય છે.

વિટામિન B12 શરીરમાં નથી બનતું તેને બહારથી ખોરાકના માધ્યથી લેવું પડે છે. મોટા ભાગના લોકોમાં વિટામિન B12 ની કમી થઇ જતા ઈન્જેકશન પણ લેતા હોય છે.

લીવર આપણા આખા શરીરમાં વિટામિન B12 પહોંચાડવાનું કામ કરે છે. જે લોકોના શરીરમાં વિટામિન B12 ની ઉણપ સર્જાય છે. તેમની યાદશક્તિ ઓછી થઇ જાય છે.

શરીર નબળું પડતું જાય છે. જે લોકોના શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય છે તેવા લોકોના શરીરમાં રક્ત કણો બનવાના બંધ થઇ જાય છે તેમને 14 વિટામિન B12 ના ઈન્જેકશન લેવા પડે છે.

શરીરના વિટામિન B12 ની ઉણપ પુરી કરવા માટે દરરોજ સવારે અંકુરિત મગ અને ચણા ખાવા જોઈએ. રાતે સુતા પહેલા એક મુઠ્ઠી ભાત ગરમ પાણીમાં પલાળીને મુકો સાવરે ઉઠીને ભાતને દહીં સાથે મિક્સ કરીને તેને ખાઈ લો આ ઉપાય તમારા શરીરમાં રહેલા વિટામિન B12 ની ઉણપને પુરી કરી દેશે.

દરરોજ દૂધ, છાસ અને દહીંનું સેવન કરવું હિતાવહ છે. આ વસ્તુઓ શરીર માટે જરૂરી વિટામિન પુરા પાડે છે. આ વસ્તુઓમાં સૌથી વધારે વિટામિન B12 રહેલા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!