વિપુલ સુસરાના ગીતનો આખા ગુજરાતમાં કેમ વિરોધ થઇ રહ્યો છે ? વિપુલ સુસરાને કેમ માફી માગવી પડી.

હાલ ગુજરાતમાં એક ગીત ખુબજ વાઇરલ થઇ રહ્યું છે.અને ગુજરાતમાં આ ગીતનો ખુબજ વિરોધ પણ થઇ રહ્યો છે.આ ગીતના શબ્દોને લઈને તેનો ખુબજ વિરોધ થઇ રહ્યો છે.જે કલાકારના ગીતનો વિરોધ થઇ રહ્યો છે

તેનું નામ વિપુલ સુસરા છે.આ ગીતનો વિરોધ થતા આ કલાકાર પણ સામે આવી ને લોકોની માફી માંગી હતી.વિપુલ સુસરાનો માફી માંગતો વિડીયો પણ હાલ સોસિયલમીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

આ ગીતમાં એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે તેના લીધે આખા ગુજરાતમાં આ ગીતનો વિરોધ થઇ રહ્યો છે.ભાજપના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પણ આ ગીતનો ખુબજ વિરોધ કર્યો હતો.

વિપુલ સુસરાએ પોતાના વીડિયોમાં કહ્યું કે મિત્રો અત્યારે મારા એક ગીતનો ખુબજ વિરોધ કરવામાં આવી રહ્યો છે.મેં આ કોઈ સમાજની લાગણી દુભાયએ માટે આ ગીત નહતું ગાયું.અને આ ગીતથી કોઈ સમાજની લાગણી દુભાય એવો મારો કોઈ ધ્યેય ન હતો.

ગીતના લેખક અમ્રત ભાઈએ પણ આ વીડિયોમાં લોકોની માફી માંગી હતી.મિત્રો આ ગીતના શબ્દો છે કે જો તું મારી હોય તો સાસરે ના જતી આ ગીતનો ગુજરાતમાં ખુબજ વિરોધ થઇ રહ્યો છે.

ઘણા લોકો આ ગીતને લઈને તેમનો રોષ સોસીયલ મીડિયામાં બતાવી રહ્યા છે અને આ ગીત માટે અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.રાજકીય તેના અલ્પેશ ઠાકોરે પણ આવા બકવાસ ગીતો ન બનાવવાની વિનંતી કરી હતી.

error: Content is protected !!