વિજય સુંવાળા ના આ ચાહકે કર્યું એવું કે જાણી ને તમે પણ ખુશ થઈ જશો

આપરા ગુજરાતી કલાકાર વિજય સુંવાળા ને તમે જાણતા જ હસો વિજય સુંવાળા આજે ગુજરાતના લોક પ્રિય સિંગર છે અને ગુજરાતમાં તેમનો મોટા ચાહક છે તે દરેક ચાહક માટે અવાર નવાર નવા સોન્ગ લઈને આવતા હોય છે

અને તેમના દરેક સોન્ગ સુપરહિટ જતા હોય છે ગુજરાતમાં તેમના લાખોની સંખ્યામાં ચાહકો છે જેમાં અમુક ચાહકો વિજય ભાઈ સુંવાળા ને ખુશ કરવા માટે કંઈક અલગ કરતા હોય છે ત્યારે તેમના એક ચાહક નો વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે

જે ખુદ વિજયભાઈ સુંવાળા એ જ શેર કર્યો હતો તે વિડીયો માં એક બાળકે વિજય સુંવાળા નો ફોટો બનાવ્યો હતો તે પણ ખુબજ સરસ તે મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જયારે વિજયભાઈ સુંવાળા એ જોયો ત્યારે તેમને જ આ વિડીયો ને શેર કર્યો હતો

તેમના ચાહકો નવું નવું કંઈક ના કંઈક કરતા જ હોય છે વિજય ભાઈ સુવાળાને ખુશ કરવા માટે આ બાળકે ખુબજ સરસ ફોટો બનાયો છે વિજય ભાઈ સુવાળાની સેમ કોપી બનાવી હતી તેથી લોકો પણ ખુશ થઈ ગયા હતા ખરેખર બાળક માં શું કલા છે

error: Content is protected !!