વિજય સુવાડા પોલીસ કર્મી માટે કંઈક આવું બોલ્યા…

કોરોનાની મહામારીએ સમગ્રદેશભરમાં હાહાકાર મચાવી દીધો છે, આ લોકોની મદદે કેટલાય લોકો આવ્યા હતા અને તેમની ઘણી એવી મદદ પણ કરી હતી. તો આપણા ગુજરાતના એવા કેટલાય નામી-અનામી સિંગર કલાકારોએ તેમનાથી થતી મદદ પણ કરી હતી. હાલમાં વિજય સુવાડાનો એક વિડિઓ હાલમાં વાયરલ થઇ રહ્યો છે.

વિજય સુવાડાએ કહ્યું પોલીસ એટલે તે રાતદિવસ પોતાનું ઘરબાર છોડીને પણ ફરજ ઉપર હંમેશા તૈયાર જ હોય છે. પોલીસ એટલે આપણી જનતા અને કોરોનાની વચ્ચે એક મક્કમ દીવાલ બનીને ઉભા થઇ ગયા છે

જેથી આપણાં સુધી કોરોના ના આવી શકે. પોલીસ એટલે આપણી પાસે કોરોનાના નિયમોનું સખતપણે પાલન કરાવે છે. આ કોરોનાની મહામારીમાં કેટલાય પોલીસ કર્મીઓએ તેમનો જીવ ગુમાવ્યો છે તેમ છતાં આપણી ગુજરાત પોલીસે પીછેહટ કરી નથી.

જો પોલીસ આપણી માટે આટલું બધું કરતા હોય તો તેમની સાથે અપવાદ કર્યા વગર તેમને સાથ અને સહકાર એવો જરૂરી છે. આ વાતએ ખુબ જ સારી વાત છે જેથી આપણે ગુજરાતની

જનતાએ પોલીસનો પુરેપુરો સાથ અને સહકાર એવો જોઈએ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન પણ કરવું જોઈએ. હાલમાં ભલે કોરોનાના કેસોમાં રાહતના સમાચાર મળી ગયા છે તેવામાં સૌ કોઈ લોકોએ ખુબ જ સાવચેતી રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!