વિજય સુંવાળા સરકારના કામકાજ વિષે બોલ્યા કંઈક આવું ?

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ખુબ જ બગડી ગઈ છે અને તેની વચ્ચે સરકાર લોકોને બચાવવાની માટે કેટલાક અગત્યના અને મહત્વના પગલાં પણ લઇ રહી છે.જેમાં,લોકોને હાલ દવાખાનામાં પણ જગ્યા નથી મળી રહી

અને તેનાથી ખુબ જ મોટી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે જેમાં લોકોના મોત પણ ખુબ જ મોટી સંખ્યામાં થઇ રહ્યા છે અને તેનાથી લોકો આજે ખુબ જ વૈશ્વિક મહામારીની સામે જજુમી રહ્યા છે.

તેની વચ્ચે આપણા ગુજરાતના ગુજરાતી કલાલકારો પણ તેમના ચાહકોને આ કોરોનાથી બચવા અને ઘરે જ રહેવાની માટે જણાવી રહ્યા છે તેવામાં એક વિડિઓ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

અને આ વિડિઓએ ગુજરાતી ગાયક કલાકાર વિજય સુંવાળાનો છે જેઓ તેમના આ વિડિઓમાં તેમના એક દોસ્તની જોડે વાત કરી રહ્યા છે અને જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે,હાલમાં સરકારની કામગીરી વિષે કહી રહ્યા છે કે સરકારએ લોકોની મદદ કરવાની માટે કેટલાક અગત્યના પગલાંઓ હાલમાં લઇ રહી છે.

લોકોને કામ વગર ઘરેથી બહાર ના નીકરવાની માટે પણ જણાઈ રહી છે અને એવું પણ કહી રહી છે કે જેમ બને એમ સોશિયલ ડિસ્ટનગસિંગનું ધ્યાન રાખો,વધુમાં વિજય સુવાળાએ એવું કીધું હતું કે,સરકાર તમને કઈ રીતે હેરાન કરે છે

તે મને કહો તમે એવું કહો છો કે તમે લોકો સરકારથી કંટારી ગયા છો તો,આપણા રાજ્યનું એક પોલીસ પ્રશાશન છે તેમને પણ ઉપરથી સલાહ આપવામાં આવતી હોય છે અને તેમને તેનું પાલન કરવાનું હોય છે સરકારે હાલમાં નાઈટ કર્ફ્યુ ૮ વાગ્યાનો કર્યો છે.તો તમે શું કામ ૮ વાગ્યા પછી નીકરો છો તો જ તમે હેરાન થાઓ છો અને તે લોકો તમને કોઈ દિવસ ક્યાં કાયદાની વિરુદ્ધ પોલીસ હેરાન કરે છે.

લોકોનું એવું કહેવું છે કે,સરકારે ચૂંટણી વખતે ભીડ થઇ એટલે આજે કોરોના વધી ગયો પણ એવું નથી હાલમાં આ વાયરલ છે એટલે દરેકે દરેકના ઘરે આવી રીતે કોઈને કોઈ બીમાર પડેલું છે અને તેથી કોઈએ પણ સરકારનો વાંક કાઢવાની જરૂર જ નથી અને સરકારની ગાઈડલાઇનનું પાલન કરવાની જરૂર છે.

error: Content is protected !!