વડોદરાનો યુવક પરણીને લાવ્યો કેનેડાથી ગોરી મેમ આજે જીવી રહ્યા છે આવું જીવન.

પ્રેમને આજ સુધી કોઈ રોકી શક્યું નથી. પ્રેમ નાત જાત જોતો નથી એતો થઇ જાય છે. વડોદરાથી પ્રેમનો આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ગુજરાતના છોકરાને કેનેડાની છોકરી સાથે પ્રેમ થઇ જતા બંનેએ હિન્દૂ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરી લીધા.

વડોદરાનો યુવક જેનું નામ પાર્થ શાહ છે અને તેના માતા પિતાએ તેને કેનેડા ભણવા માટે મોકલ્યો હતો અને ત્યાં તેને એક ગોરી મેમ સાથે પ્રેમ થઇ જતા તેની સાથે લગ્ન કરી લીધા.

બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. ભણતા ભણતા બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને આખું જીવન એકબીજા સાથે વિતાવવાનું નક્કી કરી દીધું. બંનેએ આ વાત પોત પોતાના પરિવારને જણાવી અને બંને પ્રેમીઓના પરિવાર પણ તેમનો પ્રેમ સાચો હતો માટે લગ્ન માટે રાજી થઇ ગયો.

કેરોલિનાને ભારતીય સંસ્કૃતિથી ખુબજ લગાવ હતો. કોરોલિનાએ વડોદરા આવીને પાર્થના પરિવારનું દિલ જીતી લીધું. કેરોલિનાનો પરિવાર પણ આ લગ્ન માટે ભારત આવ્યો હતો

અને ભારતીય પારંપરિક પોશાક પહેરીને લગ્નમાં મોજ માણી હતી. કેરોલિનાનો આખો પરિવાર આ લગ્નથી ખુબજ હતો અને આ બાજુ પાર્થનો પરિવાર પણ ઘરમાં વિદેશી વહુ આવી હોવાથી તે પણ ખુબજ ખુશ હતો.

error: Content is protected !!