વડોદરાનો આ પરિવાર આજે સાવ નોધારો બની ગયો છે ઘરમાં કમાવનારું કોઈ નથી અને ખાવા વાળા પાંચ લોકો છે આજે કેટલાય દિવસો ભૂખ્યા રહીને આ પરિવાર તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યો છે..
આપણી આસપાસ ઘણા એવા લોકો રહે છે જે આખો દિવસ કામ કરીને તેમનું જીવન પસાર કરતા હોય છે. ઘણા એવા લોકો આખો દિવસ મહેનત કરે છે પણ તેમની આખા દિવસની મહેનત પછી પણ અમુક વખતે આ પરિવારોને ભૂખ્યા સૂવું પડતું હોય છે.
આજે આપણે એક એવા જ પરિવાર વિષે જાણીએ જે પરિવાર વડોદરાનો છે.આજે આ પરિવાર ખુબ જ મોટી દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આ પરિવારના મોભીનું નામ નીતિનભાઈ છે. તેમના પરિવારમાં તેઓ તેમની દીકરી નૂપુર, પત્ની હસુમતિબેન છે અને તેમની માતાનું નામ કમલાબેન છે.
નીતિનભાઈ દરજીકામ કરતા હતા અને તેમને એક ખોટી ટેવ હતી તેથી જ તેઓ બીમાર રહે છે અને તેઓ આજે કામ પણ નથી કરી શકતા.એટલે આજે હસુમતીબેન આખો દિવસ કામ પર જાય છે અને તેઓએ આખા ઘરની બધી જ જવાબદારી ઉપાડી લીધી છે.
આજે તેઓ કામ કરીને આ બધા જ લોકોનું પૂરું કરે છે. આજે તેમને દીકરો ચોથા ધોરણમાં આવ્યો છે અને દીકરી આઠમામાં જેમાં તેમના ભણાવવા માટેની ફી પણ તેમની પાસે નથી એટલે આજે આખો પરિવાર ખુબ જ તકલીફોમાં તેમના દિવસો પસાર કરે છે.
આજે ઘણા દિવસો સુધી આ પરિવાર ભૂખ્યો રહે છે અને ભૂખ્યા રહીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે તેમના પતિની આ એક ટેવને લીધે આજે આખો પરિવાર ખુબ જ મોટી મુશ્કેલીઓમાં તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યો છે. આજે આ પરિવાર સાવ નોધારો બની ગયો છે અને આખા પરિવારને કોઈ આશરો પણ નથી.
આવા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો – ૭૬૦૦ ૯૦૦ ૩૦૦.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.