ત્રીજી લહેરથી બચવા માટે આ વનસ્પતિના પાનમાં ત્રણ વસ્તુ ઉમેરીને ખાવાથી શરદી, ઉધરસ અને કફની સમસ્યા દૂર થઇ જશે.

જયારે કોરોનાની બીજી લહેર આવી એવામાં ઘણા લોકોના મૃત્યુ પણ થઇ ગયા હતા, અને લોકોને ઓક્સિજનની ઘણી અછત પડી હતી. એ સમયે કોરોનાથી બચવા માટે બધા જ લોકોએ ઘરેલુ ઉપચાર કર્યા હતા અને કોરોનાથી બચ્યા હતા.

એ સમયે મોટા ભાગના લોકોને કોરોના થઇ ગયો હતો અને તેનાથી બચવા માટે મોંઘી મોંઘી દવાઓ લેવી પડી હતી.આજે દેશમાં એવી સ્થિતિ બની છે કે, કોરોનાની ત્રીજી લહેર આવી હતી અને રોજે રોજ કેસો પણ વધી રહ્યા છે.

આજે આપણે ત્રીજી લહેરથી બચવા માટેના ઉપાય વિષે જાણીએ. આમ પણ શિયાળામાં શરદી, ઉધરસ અને કફની સમસ્યા પણ થાય છે આ બધી સમસ્યાઓને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય વિષે જાણીએ. આ ઉપાય કરવા માટે ખાલી તમારે આ પાનની જરૂર પડશે.

તમારે આ ઉપાય કરવા ખાલી થોડો અજમો લેવાનો છે. ત્યાર પછી તેને તમારે બરાબર શેકવાનો છે. તમારે પછી એક નાગરવેલનું પાન લઇ લેવાનું છે. આ શેકેલા અજમાની સાથે તમે શેકેલું જીરું અને થોડી હળદર નાખીને આ ત્રણેય વસ્તુઓ નાખીને તેને મોઢામાં એક બાજુએ મૂકી દેવાનું છે.

તેનો રસ ધીમે ધીમે પીવાનો છે. આ પુરેપુરો ઉપાય રાત્રે સૂતી પહેલા કરવાનો છે.આ ઉપાય બે કે ત્રણ દિવસ સુધી કરવાથી તમારી શરદી અને કફ દૂર થઇ જશે, તેની સાથે સાથે બીજો ઉપાય તમારે આ એક નાગરવેલનું પાન લઈને તમારે તેમાં થોડો દેશી ગોર નાખીને તમારે તેને ખાવાનું છે. જેથી તમને કફની સમસ્યા સામે છુટકારો મળે છે અને તમારી શરદી અને ઉધરસની સમસ્યા થશે જ નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!