આ યુવતીને ઓનલાઇન ગેમ રમતી વખતે એક યુવક સાથે ૧૬૪૦ કિમિ દૂર જોયા વગર જ પ્રેમ થઇ ગયો હતો તો, યુવતી લગ્ન કરવા માટે યુવકના પાસે પહોંચી ગઈ.

ઘણા એવા પ્રેમ પ્રકરણના બનાવો આપણે અત્યાર સુધી સાંભળ્યા જ હશે અને નજરે જોયા પણ હશે આજે આપણે એક એવા જ પ્રેમ-પ્રકરણના બનાવ વિષે જાણીએ જે તમારી માટે નવો જ હશે. એક બીજાને જોયા વગર જ યુવક અને યુવતીને પ્રેમ થઇ ગયો અને તે એક ગેમના માધ્યમથી પ્રેમ થઇ ગયો હતો. આવવા કેટલાય બનાવો આપણી આસપાસ આપણને જોવા મળે છે.

આ બનાવમાં એક ગેમ છે તેમાં કેટલાક લોકો ઓનલાઇન રમી શકે છે અને તેના માધ્યમથી ઓડિશાની યુવતી અને પાણીપતનો યુવક છે. આ બંનેને એક બીજા સાથે ખાલી ગેમ સાથે રમતી વખતે બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.

બંને વચ્ચે ૧૬૪૦ કિલોમીટરનું અંતર હતું તેઓએ એકબીજાને નહતા જોયા તો પણ બંનેને પ્રેમ થઇ ગયો હતો. આ યુવતી તેના ઘરેથી યુવકને મળવા માટે ભાગીને પાણીપત પહોચિ ગઈ હતી.

તે બંને લગ્ન પણ કરવાના હતા અને કોઈ કારણસર તે બંને લગ્ન નહતા કરી શક્યા અને યુવતીને પાછી તેમના ઘરે મોકલી આપી હતી. આ યુવક સનૌલિ એક નાના ઘરમાં રહે છે અને તે બધા પાંચ ભાઈઓ છે જેમાં તે સૌથી મોટા છે.

આ યુવતીને એવો પ્રેમ થઇ ગયો હતો એટલે સીધી યુવકના ઘરે આવી ગઈ હતી અને બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાના નક્કી કર્યા હતા. પણ કોઈ કારણસર બંનેના લગ્ન નહતા થઇ શક્યા અને તેથી જ તેઓ આ યુવતીને સમજાવીને તેના ઘરે પાછી મોકલી દીધી હતી અને લગ્ન નહતા કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!