તારક મહેતા કે ઉલ્ટા ચશ્માના માધવી ભાભી કરતા પણ ભીડે માસ્તરના રિયલ વાઈફ સુંદર લાગે છે, જુઓ તસવીરો.
અત્યારે દરેક લોકો તેમના જીવનમાં ટીવી સિરિયલ અને પિક્ચર પણ જોતા હોય છે, એવામાં દરેક લોકોને એક્ટર એક્ટ્રેસ પણ પસંદ હોય છે. આજે બધા જ લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જોતા હોય છે અને તેમના બધા જ કેરેક્ટર દરેક લોકોને ખુબ જ પસંદ પણ આવતા હોય છે.
તેમાંથી એક આત્મારામ તુકારામ ભીડે વિષે આજે આપણે વાત કરીએ.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભીડેનું પાત્ર નિભાવતા મંદાર ચાંદવડકરે જ્યારથી ટીવી સિરિયલ ચાલુ થઇ છે ત્યારથી ભીડેનો રોલ કરી રહ્યા છે. આમ તેઓ આજે એક ફેમસ પાત્ર બની ગયા છે.
તેઓએ હાલમાં તેમના પત્ની સ્નેહલ ચાંદવડકર સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેઓ તેમની પત્ની સાથે જન્મ દિવસ પર ગયા હતા ત્યાંની છે.આમ વર્ષ ૨૦૦૮ ના જુલાઈ મહિનાથી ટેલિવિઝન પર ડેબ્યૂ કરનાર શો તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા, છેલ્લા ૧૫ વર્ષોથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે.
આમ બધા જ લોકો આ શોને જોઈને ખુશ થઇ જાય છે, આ સાથે તેમના રિયલ પત્ની ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને ચાહક મિત્રો પણ તે બંનેને સાથે જોઈને ખુબ જ ખુશ થઇ ગયા હતા.
આમ છેલ્લા ૧૫ વર્ષોથી રોજે રોજ બધા જ લોકો આ ટીવી સિરિયલ જોઈ રહ્યા છે અને ખુશ રહે છે. આવી જ રીતે આટલા વર્ષોમાં કેટલાય કલાકારો બદલાઈ ગયા છે. આમ આવા દેખાય છે ભીડેના રિયલ વાઈફ બધા જ લોકોએ ઘણી કોમેન્ટ કરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.