અધિકારીઓને એક મહિલા ભિખારીની ઝૂંપડીની તપાસ કરતા એટલા રૂપિયા મળ્યા કે, તેમની આંખો પણ પહોરી થઇ ગઈ…

આપણા દેશમાં એવા કેટલાય લોકો હોય છે, જેઓને તેમનું પેટ ભરવા માટે ઘણી મોટી મજૂરી કરવી પડતી હોય છે. આપણે એવા કેટલાય ગરીબ લોકોને જોયા જ હશે જે તેમના પેટ માટે ઘણી મોટી મહેનત કરતા જ હોય છે. તેવો જ એક કિસ્સો જેને સાંભળીને તમને નવાઈ લાગશે.

આ કિસ્સો જમ્મુકાશ્મીરના રજૌરીથી જોવા મળ્યો છે, જ્યાં એક વૃદ્ધ મહિલા છેલ્લા ૩૦ વર્ષથી ત્યાં એક ઝૂંપડામાં રહીને તેનું જીવન ગુજરાતી હતી. આ વૃદ્ધ મહિલાની ઉંમરના કારણે તેઓની તબિયત થોડી લથડી ગઈ હતી

જેથી ત્યાં બાજુમાં રહેતા વૃદ્ધશ્રમના સભ્યએ તેઓએ વૃદ્ધશ્રમમાં લઇ ગયા અને તેઓએ એવું કહ્યું હતું કે, આ વૃદ્ધ મહિલાની ઉંમર એટલી થઇ ગઈ છે કે જેથી તેઓ જાતે ખાવાનું પણ નથી બનાવી શકે તે, જેથી તેઓની દેખભાર વૃદ્ધાશ્રમમાં સારી રીતે થશે.

આ વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાં તેઓનો સમાન બહાર કાઢતી વખતે નગરપાલિકાને ઘણા બધા કાગળો મળ્યા હતા અને તે કાગળની અંદરથી એવી વસ્તુ નિકરી કે તેને જોઈને નગરપાલિકાના લોકો ચોંકી ગયા હતા. જ્યાં કેટલાક પૈસા મળ્યા હતા, ત્યારબાદ આ લોકોએ તે પૈસાની ગણતરી કરી હતી અને તે પુરા બે લાખ સાહીઠ હજાર રૂપિયા નીકર્યા હતા.

આ તમામ રૂપિયા ત્યાંની નગરપાલિકાએ આ મહિલાને એક બેન્ક ખાતું ખોલાવીને તેમાં ટ્રાન્ફર કરાવી આપ્યા હતા. કેમ કે આ વૃદ્ધ મહિલાનું આ દુનિયામાં બીજું કોઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!