તમે જૂના ટેલિફોનના વાયરમાંથી લાખો રૂપિયા કમાઈ શકો છો. જાણો કઈ રીતે

દુનિયાભરમાં અત્યારે ફેશનનો જમાનો આવી ગયો છે જેથી તમામે તમામ લોકો ફેશનના નામે અવનવા કપડાઓ,અવનવી ગાડીઓ,અવનવા દાગીના તમામ પ્રકારના અવનવા શોખ કરતા હોય છે.અને આ બધામાં લોકોને ઘાણીએ વાર આવા પાગલ ફેશનના પ્રેમીઓ પણ આવી વસ્તુઓને ખુબ જ ઊંચો ભાવ આપીને ખરીદી કરતા હોય છે.

અને હમણાં ઓનલાઇન એક ગળાનો હાર જોવા મળ્યો હતો અને તેની કિંમત અંદાજિત ૧ લાખ ૬૨ હાજર રૂપિયા છે અને તેમાં નવાઈની તો વાત એ છે કે,આ હાળ ના તો સોનાનો છે કે ના તો એવી કોઈ કિંમતી વસ્તુનો તો તમે એવું જ વિચારતા હશો કે તો તે હારની કિંમત આટલી બધી કેમ છે.આ ગળાનો હારએ ટેલિફોનના વાયરથી બનાવવામાં આવ્યો છે અને તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે.

બોટ્ટેગા વેનેતા એ ફેશનની દુનિયાનું એક પ્રતિષ્ઠિત નામ છે અને તે ઇટાલિયન કંપની પણ છે તેના ઉત્પાદનો સુખી લોકોના જ ખરીદે છે અને હવેથી આ કંપનીએ તેનું નવું સંગ્રહ પણ ચાલુ કરી દીધું છે.

અને જેમાં બોટ્ટેગા વેનેતાએ ગળાનો હાર અને તેની જ મેચિંગની ઇયરિંગ્સ પણ આપી છે.આપણે તેની કિંમતની વાત કરીએ તો બ્રાન્ડની પ્રમાણે તેની કિંમત ખુબ જ ઊંચી હશે.અને તેની ખરીદી ઓફીસીઅલ સાઈટમાંથી પણ ખરીદી શકશો.

આપણે પણ બાળપણમાં આ જૂના ટેલિફોન વાયરોની સાથે ઘણું રમ્યા હશું અને આ જ હરરને ખરીદવાની માટે તમારે ૫ ડોલર એટલે ૩૫૦ રૂપિયા ખર્ચવા પડે છે.

error: Content is protected !!