તાંબાના લોટામાં રાખેલું પાણી પીવાથી તમારી જિંદગી સુધરી જશે, ખાલી તમે આટલો ઉપાય કરશો તો..

તાંબાના વાસણનમા રાખેલ પાણીએ ઔષધીય ગુણધર્મોથી ભરપુર હોય છે.અને જે તમારી પેટ અને ત્વચાની સમસ્યાઓથી મુક્ત કરે છે અને અસરકારક પણ નીવડે છે.પણ તેનો પુરેપુરો લાભ લેવાની માટે તેના મહત્વના નિયમો જાણી લો.

તમે તમારી આજુબાજુના ઘણા લોકોને તાંબાના વાસણમાં રાખેલ પાણી પીતા તો જોયા જ હશે.જેમાં ખાસ કરીને તો તમારે સવારે ખાલી પેટ હોય ત્યારે તેમાં રાખેલું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક બને છે.

અને તાંબામાં લાલ અને પીળો રંગનું મિશ્રણ હોય છે અને જે આ બંને રંગો ગરમ સ્વભાવના હોય છે અને તેનાથી આ વાસણમાં રાખવામાં આવેલું પાણી પણ ગરમ અસર માનવામાં આવે છે.તમે તેના ઉપરાંત તાંબાના વાસણનું પાણી ઔષધીય ગુણથી ભરપૂર રીતે ભરેલું હોય છે.અને તેથી જ તાંબાના વાસણમાં રાખેલા પીવાના પાણીના ફાયદાઓ પણ જાણી લો.

તાંબાનાં વાસણમાં રાખેલું પાણી તે તમારી તમામ પ્રકારની પેટની સમસ્યાઓને મૂળમાંથી જ દૂર કરી નાખશે.જેમાં તમને કોઈ ગેસ,અપચો જેવી સમસ્યાઓ થતી હોય છે તો આ પાણી પીવાથી તમારી આવા પ્રકારની બધી જ સમસ્યાઓથી છૂટકારો અપાવશે.આ પાણીમાં ઘણાં બધા ગુણધર્મો હોય છે.

જે તમારી શરીરના હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે અને તમારા પેટની બળતરા અને ચેપને સંપૂર્ણપણે મૂળમાંથી દૂર કરી નાખે છે.તાંબાના વાસણમાં પાણી આંતરડાની ગંદકીને પણ સાફ કરી નાખે છે.અને તમારી ત્વચાને લગતી તમામ સમસ્યાઓ સામે આ પાણી રક્ષણ આપે છે.

આ રીતે આવો પ્રયોગ કરો: તાંબાનાં વાસણમાં રાખેલું પાણી ચાર્ટર્ડ પાણી કહેવાય છે.તાંબાના વાસણને ક્યારેય જમીન ઉપર રાખવામાં નથી આવતું,અને તેથી તેને લાકડાના પોસ્ટ અથવા ટેબલ ઉપર જ મૂકવું જોઈએ.અને તે પાણીને ચાર્જ કરવાની માટે અને તેનો સંપૂર્ણ લાભ મેળવવા માટે પાણીને ૮ થી ૧૦ કલાક સાફ તાંબાનાં વાસણમાં રાખી મૂકવું જોઈએ.અને તેનો એક ઉત્તમ ઉપાય એ છે કે રાત્રે સુતા સમયે તાંબાનાં વાસણમાં પાણીને રાખી મૂકવું અને તેને સવારના સમયે ખાલી પેટે પીવું જોઈએ.

૧) જો અલ્સરની કોઈ પણ તકલીફ હોય કે એસિડિટી હોય તો પણ આ પાણી તમારી આ પ્રકારની તકલીફને દૂર કરશે.૨) જો તમે કિડની અથવા હાર્ટની કોઈ તકલીફ છે તો ડોક્ટરની સલાહથી તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો.

૩) તાંબાનાં વાસણમાં દૂધ કે દૂધની ચીજો અને ખાટા વસ્તુઓને ના રાખો આવું કરવાથી તેઓ ઝેરી રૂપમાં ફરી જાય છે અને તેનાથી ફૂડ પોઇઝનિંગ પણ થઇ શકે છે.

error: Content is protected !!