ગુરુવારના દિવસે કરવામાં આવેલા આ ઉપાયો તમારી દરેક ઈચ્છા પુરી કરશે.
ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તમારા જીવનમાં જો પૈસા અને ધંધામાં જો જોઈએ એવી સફળતા નથી મળી રહી તો ગુરુવારના દિવસે કેટલાક ઉપાય કરીને આ બધી તકલીફોથી છૂટકાળો મેળવી શકાય છે.
ગુરુવારના દિવસે સવારે તુલસી માતાને દૂધ ચઢાવવું ખુબજ શુભ માનવામાં આવે છે. જો તમે ગુરુવારના દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે તમે ઘરની બહાર જાઓ છો પોતાની સાથે પીળો રૂમાલ રાખો. આ ઉપાય કરવાથી તમારું કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે.
ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચઢાવવા ખુબજ શુભ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુના નામનું 108 વારા જાપ કરવો પણ ખુબજ ફાયદાકારક માનવામા આવે છે. ગુરુવારના દિવસે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને નાહવાથી ખૂબ જ ફાયદો થાય છે. ગુરુવારના દિવસે કેળાનું સેવન ન કળો.
ગુરુવારના દિવસે કપાળ પર કેસરનો તિલક કરો. દર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને બેસનના લાડુનો ભોગ ચઢાવો. ગુરુવારના દિવસે ચણાની દાળ, ફળનું દાન કરવું ખુબજ શુભ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે ગાયને ઘાસ ખવડાવવું ખુબજ શુભ માનવામાં આવે છે. આ ઉપાય તમારા જીવનના બધા દુઃખો અને તકલીફોને દૂર કરી દેશે.