કાળા તલનો આ ઉપાય તમને રાજા જેવા સુખ અને સમૃદ્ધિ આપશે

બધા જ દેવી દેવતાઓમાં ભોલેનાથ જ એવા દેવ છે કે જેમને ખુશ કરવા સૌથી સરર છે.જ્યોતિશ શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે શિવને પ્રસન્ન કરવા માટે વધારે વસ્તુઓ કરવી પડતી નથી.

આજે અમે તમને એવા જ ઉપાયો વિષે જણાવવાના છીએ કે જેનો ઉપયોગ કરીને તમે ભોલે નાથને ખુશ કરી શકો છો અને એમના આશીર્વાદ લઇ શકો છો સાથે સાથે બધી સમસ્યોઓ માંથી છુટકારો પણ મળે છે.

જ્યોતીસશાસ્ત્ર અનુસાર 21 બીલીપત્ર પર ચંદનનો તિલક લગાવીને શિવલિંગ પર ચઢાવો આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે.ઘરમાં કોઈ પણ મોટી સમસ્યા હોય તો અઠવાડિયામાં એકવાર ઘરમાં ગૌ મૂત્ર છાન્ટો અને ગુગરનો ધૂપ કરો આનાથી ઘરની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઇ જાય છે.

દૂધમાં કાળા તલ નાખીને 11 શનિવાર સુધી શિવલિંગ પર ચઢાવો આ ઉપાય કરવાથી તમારા ભણતરમાં આવતી બધી અડચણો દૂર થઇ જશે. તમને નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું કે નોકરી જ નથી મળી રહી તો 7 બુધવાર એક હાથમાં કાળા તલ લઈને પાણીમાં નાખી દેવાના છે

આ ઉપાય કરવાથી નોકરી બાબતની બધી તકલીફો દૂર થઇ જશે.જો તમારા ધંધામાં સતત નુકશાન થઇ રહ્યું હોય તો કાળા તલ અને અડદની દાળ લો અને ભગવાનનું ધ્યાન કળીને થોડા કાળા તલ અને અડદની દાળને દુકાનની અંદર નાખીદો અને થોડી દુકાનની બહાર નાખીદો આ ઉપાય તમારા ધંધા સબંધિત બધી તકલીફોને દૂર કરી દેશે.

error: Content is protected !!