હિંગળાજ માતાજી નાની મોલડી ગામે શંખ, ચીપિયો અને ત્રિશુલ સ્વરૂપે બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આપણા દેશમાં આસ્થાળુ અને શ્રદ્ધાળુ લોકો રહે છે તેથી જ દેશભરમાં હજારો લાખો નાના મોટા પવિત્ર અને ચમત્કારિક સ્થાનકો આવેલા
Read more