જો કોરોનામાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તાત્કાલિક આ ઉપાય કરી લો…

હાલની આવી કોરોનાની મહામારીમાં લોકો ઓક્સિજન વગર અને શ્વાસ લેવામાં પડતી તકલીફને લીધે કેટલાય લોકો આ દુનિયા છોડી રહ્યા છે. તેવામાં તમારું ૯૪ થી નીચે ઓક્સિજન લેવલ આવે છે ત્યારે તમારે ઓક્સિજનની જરૂર પડે છે. તેવામાં દરેકે દરેક કોરોનાના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે.

જો તમને શ્વાસ લેવામાં તકલીફ અચાનક પડે તો તમારે ઇમર્જન્સીમાં આ ઉપાય કરવાનો છે, આ દર્દીને તમારે દવાખાને દાખલ તો કરવાનો જ છે પણ તેને હોસ્પિટલ લઇ જવામાં વાર લાગે અને આ દર્દીને પડતી તકલીફ વધે નહિ તેની માટે આ એક આયુર્વેદિક ઉપચાર તમારે કરવાનો છે

જેથી આ દર્દીને થોડી રાહત મળી રહે છે. જો તમને અચાનક ઓક્સિજન લેવામાં તકલીફ પડતી હોય તો તમારે એક ડુંગળી લેવાની છે ડુંગળીમાં સલ્ફળ અને ફોસ્ફરસ તેની સાથે સાથે બીજા કેટલાય મિનરલ્સ રહેલા હોય છે.

તો આ ઉપાય કરવાની માટે તમારે એક ડુંગળીનો રસ કાઢવાનો છે, અને તેને એક નાની બાટલીમાં ભરી દેવાનો છે. જયારે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે આ બોટલમાંથી એક એક ટીપું બંને નાકમાં નાખી દેવાનો છે.

જેનાથી નાકમાંથી છેક ફેફસા સુધી પહોંચી જશે. જેથી કરીને તે દર્દીને શ્વાસ લેવામાં રાહત રહેશે. તેની સાથે સાથે તમે લીંબુનો રસ પણ નાકમાં નાખી શકો છો, પણ તેનાથી વધુ અસરકારક આ ડુંગળીનો રસ નીવડશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!