શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આ આયુર્વેદિક ઉપાયો કરીને તમારા હોસ્પિટલના લખો રૂપિયા બચાવી લો.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે.આપણા અયોગ્ય ખાનપાનને લીધે શરીરમાં કફ જમા થઇ જાય છે અને પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.કોરોનામાં જે ઇન્ફેકશન લાગે છે.તેના લીધે ફેફસામાં અને શ્વાસ નળીમાં કફ ચોંટી જાય છે જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.ફેફસામાં કફ જામી જવાના કારણે ઓક્સિજનનું સંચારણ ઘટી જાય છે.તેના લીધે શરીરમાં ઓક્સીજનનું લેવલ પણ ઘટી જાય છે.

શરીરમાં ઓક્સીજનનું લેવલ ઘટતું અટકાવવા માટે અને શ્વસનતંત્રને મજબૂત બનાવવા માટે આજે અમે તમને કેટલાક ઘરઘથ્થું ઉપાયો જણાવીશું.એક કપૂરની ગોળી લો અડધી ચમચી રાઈ લો,

અડધી ચમચી અજમો લો અને અડધી ચમચી મીઠું લો આ બધી સામગ્રીને મિક્સ કરીને એક પોટલી બનાવી લો અને આ પોટલીને સૂંઘો આ ઉપાય તમારા શરીરમાં જામેલો કફ છૂટો પાડી દેશે અને ઓક્સિજન લેવલ પણ ઊંચું આવી જશે.

ઘરે તવીને ગરમ કરો અને તેમાં અજમો નાખી દો અને આ અજમાને થોડીવાર શેકો જેના પછી અજમા માંથી ધુમાડો નીકળવા લાગશે જો આ ધુમાડાને તમે સૂંઘો છો તો તમારું શ્વસનતંત્ર છુટુ પડી જશે.જે પણ વસ્તુમાંથી તીવ્ર ગંધ આવે છે

એ બધા તત્વો આપણા શ્વસનતંત્રને ખુલ્લું કરવાં મદદ કરે છે કફને છૂટો પાડવા માટે તમે નાકમાં લીંબુના બે ટીપા નાખી શકો છો.મીઠુંએ આપણા શરીરમાં રહેલા કફને પીગાળી દે છે માટે ગરમ પાણીમાં મીઠું નાખીને પીવાથી આપણા શરીરમાં રહેલો કફ છૂટો પડે છે.

error: Content is protected !!