સૂર્ય દેવને પ્રસન્ન કરવા રવિવારે કરો આ ખાસ ઉપાય
રવિવારએ સૂર્ય દેવને સમર્પિત છે.સૂર્યને માન,સન્માન અને યશનું પ્રતીક માનવામાં આવે છે.જે લોકો પર સૂર્યદેવ પ્રસન્ન થાય છે તેવા લોકોના માન,સન્માન અને યશમાં દિવસેને દિવસે વધારો થાય છે.સખત મહેનત કર્યા પછિ પણ તમને જોઈએ એવી સફળતા પ્રાપ્ત નથી થતી તો આ સમસ્યાઓ દૂર કરવા માટે રવિવારના દિવસે સૂર્ય દેવની પૂજા જરૂરથી કળો.
સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટે રવિવારના દિવસે નાઈ ધોઈને સૂર્યદેવને તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં અબીલ ગુલાલ ઉમેરીને સૂર્યદેવને આ પાણી અર્પણ કળો આ પાછી પીપળાના ઝાડ નીચે એક ચો મુખી દીવો પ્રગટાઓ દર રવિવારે આ ઉપાય કરવાથી સૂર્યદેવ તમારા ઉપર ખુબજ પ્રસન્ન થશે અને તમારા માન,સન્માન અને યશમાં દિવસે ને દિવસે પ્રગતિ થતી જોવા મળશે.
રવિવારે પીપળાના પાન ઉપર તમારી મનોકામના લખીને વહેતા પાણીમાં વહેવડાવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે.રવિવારના દિવસે 3 સાવરણીઓનું મંદિરમાં દાન કરો એકવાતનું ધ્યાન રાખો કે મંદિરમાં સવારની મુકતા કોઈ જોઈ ન જાય.
રવિવારના દિવસે રાતે એક ગ્લાસમાં દૂધ ભરીને તકિયા નજીક રાખી ને સુવો અને સોમવાર સવારે ઉઠીને આ દૂધને બાવળના ઝાડને અર્પિત કરો.આ ઉપાયથી તમને ઘણા ચમત્કારી લાભ થશે.