સુરતનો પરિવાર કારમાં અમદાવાદ આવી રહ્યો હતો પણ રસ્તામાં થયું એવું કે આખો હાઇવે પરિવારની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો.

અકસ્માતનું નામ સાંભળતા જ લોકોના પગ નીચેથી જમીન સરકી જતી હોય છે અને તેમાં પણ કેટલાય લોકોના મૃત્યુ થઇ જતા હોય છે. આજે કાળજું કંપાવી દે એવા ઘણા બનાવો બનતા હોય છે, જેમાં પુરે પુરા પરિવારો આ બનાવોમાં ઉજડી જતા હોય છે.

હાલમાં એક એવો જ ચોંકાવનારો બનાવ બન્યો છે, જેમાં એક પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થઇ ગયા છે.આ અકસ્માત અમદાવાદથી વડોદરા હાઇવે પર બન્યો હતો, સુરતનો એક પરિવાર અમદાવાદ આવી રહ્યો હતો. પરિવારના મોભી જે કાર ચલાવતા હતા.

suratno parivar

તેમનું નામ ચંદ્રકાન્ત ભાઈ છે અને કારમાં તેઓ, તેમનો દીકરો અને પરિવારના સભ્યો હતો. આ ઘટના મહેમદાવાદ સૂંઢા વણસોલ પાસેથી પસાર થતા હાઇવે પર નડિયાદ બાજુએ આ ઘટના ઘટી હતી.

જ્યાં હાઇવે પર ઉભી એક ટ્રકને આ કાર પાછળથી જઈને ટકરાઈ ગઈ હતી જેમાં એક સાથે પિતા-પુત્ર અને પરિવારના એક સભ્યનું કમકમાટી ભર્યું મૃત્યુ થઇ ગયું હતું. સાથે જ બીજા ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેથી હાઇવે પર ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

car ma pachal thi takkar vagi

આ કારમાં છ લોકો સવાર હતા અને ત્રણ લોકોને સારવાર માટે પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.એક સાથે પરિવારના પિતા-પુત્રનું પરિવારની સામે જ મૃત્યુ થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મૃતકોમાં બે બાળકો અને એક વ્યક્તિનો સમાવેશ થાય છે, આ ઘટના બન્યા પછી આખા પરિવારમા માતમ છવાઈ ગયો હતો અને હાઇવે પર પણ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!