સુરતની ૧૪ વર્ષની દીકરીએ કિક બોક્સિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું…

આજના સમયમાં બધા જ બાળકો તેમના અભ્યાસની સાથે સાથે બીજી ઘણી પ્રવૃતિઓમાં આગળ વધતા હોય છે. આજે ઘણા બાળકો રમત ગમતમાં નેશનલ લેવલે અને બીજા ઘણા ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવીને તેમના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે.

હાલમાં ૧૪ વર્ષની વિદ્યાર્થીની હીર ઉર્વીશે કંઈક બોક્સિંગમાં વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે.આ દીકરી સુરતની એલ.પી સવાણી વિદ્યાભવન અડાજણના અંગ્રેજી માધ્યમમાં ૯ માં ધોરણમાં અભ્યાસ કરે છે. હિરે મહિલા વિભાગમાં ૩ મિનિટમાં ૨૭૨ સ્ટ્રાઇક સાથે મોટી સિદ્ધિ મેળવી હતી.

આ સાથે દીકરીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આમ દીકરીને હાલમાં પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.આ દીકરીની સફળતા બદલ તેમના માતા-પિતાને પણ દીકરી પર ઘણી મોટી ખુશી છે.

આમ બધા જ શિક્ષકોએ તેમનું સન્માન વધાર્યું છે અને તેથી જ આ દીકરીના વખાણ બધા જ લોકો કરી રહ્યા છે, દીકરીએ શાળાને પણ ગર્વ અપાવ્યો છે અને આ મોટી સિદ્ધિ મેળવતા દીકરી પર બધા જ લોકોને ખુબ જ મોટો ગર્વ થયો છે.

આજે દીકરીના માતા-પિતા પણ એટલા ખુશ છે કે તેનો કોઈ પાર જ નથી, દીકરીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે દીકરીનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આવતા દીકરી પણ ખુબ જ ખુશ થઇ ગઈ હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!