કોરોનાથી બચાવશે આ સૌથી સસ્તી દવા. ડોક્ટરો આ દવાને કોરોનાનો રામબાણ ઈલાજ ગણાવી રહ્યા છે.

કોરોના કેસો વધતા લોકો એવી દવાની શોધ કરી રહ્યાં છે કે તેના ઉપયોગથી કોરોના સામે રક્ષણ મળી શકે છે. અત્યારે ડોકટરો એક એવી દવાની વાત કરી રહ્યાં છે કે જેને તેઓ કોરોના સામે રામબાણ ગણી રહ્યા છે.

કોરોનાથી બચવા માટે અનેક દવાઓ અને ઈન્જેકશન માર્કેટમાં આવી ગયા છે અને અનેક કંપનીઓના રિસર્ચ થઇ રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા ડોક્ટરો દ્વારા લોકોને આ ખાસ દવા લેવા માટે અપીલ કરવામા આવી છે.

WHO દ્વારા આ વર્ષો જૂની દાવાને સુરક્ષિત દવાઓની શ્રેણીમાં મૂકી છે. અનેક જગ્યાએ આ દવાનું ફર્સ્ટ ટ્રાયલ પણ થઇ ગયું છે. આ દાવાને મોઢામાં 1 મિનિટ સુધી રાખીને ગળી જવાની હોય છે. BP અને ડાયબિટીસના દર્દીઓ પણ આ દવાને લઇ શકે છે. આ દવાનું નામ છે મેથિલીન બ્લુ.

કોરોના જે રીતે તેની બીજી લહેરમાં લોકો માટે ઘાતક બન્યો છે. એવામાં ડોક્ટરો લોકોના જીવ બચાવવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતા ડોક્ટરો દર્દીઓને એક ખાસ પ્રકારની દવા આપી રહ્યા છે.

કોરોના દર્દીને આ દવા આપવાથી ઓક્સિજન લેવલ વધે છે. જેને કોરોના નથી એ પણ આ દવા લઈને કોરોનાને થતો અટકાવી શકાય છે. મેથેલીન બ્લ્યુને ડોક્ટરો કોરોના સામે રામબાણ ઈલાજ ઘણાવી રહ્યા છે.

આ દવાની ખાસિયત એ છેકે આ દવા ખુબજ સસ્તી છે. ડોક્ટરો દ્વારા થોડા દર્દીઓને આ દવા આપવામાં પણ આવી છે. ગુજરાતમાં અનેક જગ્યાએ આ દાવા આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!