તમારા બંધ નસીબના દરવાજા ખોલવા માટે શુક્રવારના દિવસે આ ઉપાય કળો.

શુક્રવારનો દિવસ માં લક્ષ્મીની આરાધનાનો દિવસ માનવામાં આવે છે.જે લોકોને પણ માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેમને કરોડપતિ કે અજબોપતિ બનતા કોઈ રોકી શકતા નથી. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે અમુક ઉપાયો જરૂરથી કરો.એકવાર માં લક્ષ્મી તેના ભક્તો પર મહેરબાન બની જાય તો તેમને માલામાલ કરી દે છે.

શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખમાં દૂધ કે પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો.આ અભિષેકથી માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.શુક્રવારના દિવસે પીળું કપડું લઈને તેમા 5 કોડીઓ અને થોડા સિક્કાઓ મુકો

પછી એની પોટલી બાંધીને તેને તમારા ઘરની તિજોરીમાં આ પોટલીને મૂકી દો આનાથી સારો ધન લાભ થાય છે.શુક્રવારના દિવસે ઘરની ઉત્તરપૂર્વ દિશામાં ઘીનો દીવો કરો.

શુક્રવારના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈને સુગંધિત વસ્તુઓનું દાન કળો આ ઉપાય તમારા માટે આ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.શુક્રવારના દિવસે નાની ઉંમરો વાળી છોકરીઓને ઘરે ભોજન કરાવો

અને પછી કોઈ ગિફ્ટ આપીને તેમના પગે લાગો અને તેમના આશીર્વાદ લો.પાંચ શુક્રવાર માતા લક્ષ્મીની પૂજા કળો,પૂજામાં એક નારિયેળ પણ રાખો તે નાળિયેળને તમારા ઘરની તિજોરીમાં મુકો અને પછી કોઈ ગણેશ મંદિરમાં આ નારિયેળ અર્પિત કરી આઓ.

error: Content is protected !!