૮૫ વર્ષની ઉંમરે પણ ઘોડા જેવા પગ રાખવા હોય તો કરી લો આ ઉપાય…

આપણા આ નાનકડા જીવનમાં લોકોને કેટલીય મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે, તેવામાં જો વ્યક્તિને તેના જીવનમાં તેના પગ કામ ના કરે તો તે તેના જીવનમાં મોટી લાચારી અનુભવે છે. હાલમાં મોટા ભાગે લોકોને ઢીંચણના ભાગે ગાદીનો ઘસારો, સંધિવા જેવી તકલીફ ઢીંચણમાં થતી હોય છે.

તમારા ઢીંચણ અને તેનાથી નીચે વારા ભાગમાં ખાડો પડતો હોય અને ત્યાં જરાયે ચરબીના હોય તો તમારે સમજી જવાનું કે તમને કોઈ દિવસ ઢીંચણની તકલીફ નઈ પડે. જો તમારા ઢીંચણ ઉપર જો ચરબીનું સ્તર જામી ગયું હશે

તો તમને ભવિષ્યમાં ઢીંચણની તકલીફ પડી શકે છે. તો તમારે આવી પગની બીમારી ના થવા દેવી હોય તો તેની માટે તમારે આ એક આસનમાં બેસવાનું છે, તમે આ આસનમાં બેસશો તો તમને ભવિષ્યમાં કોઈ દિવસ તકલીફ નઈ પડે અને તમે તમારા ઘડપણના જીવનમાં લાચાર નઈ બનવું પડે.

તમારે તમારા પગને ઘોડા જેવા રાખવાની માટે વજ્રાસનમાં બેસવાનું રાખવું પડશે. તમારે આ વજ્રાસનમાં દિવસમાં જ્યારેપણ બેસો ત્યારે ૧ મિનિટ બેસવાનું છે, આમ સતત રોજે રોજ બેસશો તો તમારા ઢીંચણ ઉપરની ચરબી દૂર થઇ જશે. તમારે આ ઉપાય રોજે રોજ કરવાનો છે, જેથી તમને તમારા ઘડપણમાં કોઈનો સહારો લેવો નઈ પડે. આમ કરવાથી તમારા પગ ઘોડા જેવા થઇ જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!