શું બે માસ્ક પહેરવાથી તમને કોરોના નઈ થાઈ ?

આપણે જાણીએ છીએ તેવી જ રીતે હાલમાં કોરોનાએ બીજી વાર મોટી સુનામી કરી નાખી છે અને તેની વચ્ચે કેટલાય લોકો સંક્રમિત થઇ ગયા છે,અને તેમને આ કોરોનાની બીજી વેવમાં ઘણી મોટી તકલીફો પડી રહી છે.જેથી કરીને લોકો કોરોનાને રોકવા અને તેનાથી બચવાની માટે ઘણા એવા પ્રયાસો પણ કરી રહ્યા છે.હાલમાં લોકો એક સાથે બે માસ્ક પણ પહેરી રહ્યા છે.

આપણે જાણીએ છીએ તેવી જ રીતે હાલમાં કોરોના વધી રહ્યો છે અને તેની વચ્ચે કેટલાક લોકો ડબલ માસ્ક પહેરી રહ્યા છે તો એ ડબલ માસ્કએ ઇફેક્ટિવ છે કે નઈ?આ કોરોનાએ કેટલાક દાવાઓમાં એવું નક્કી થયું છે કે,કોવીડએ હવાના માધ્યમથી લોકોમાં ફેલાય છે અને તેનાથી આ કોરોનાનો ચેપ એક બીજા સુધી પહોંચવામાં વાર નથી લાગતી.

આપણે જયારે શ્વાસ લઈએ છીએ એટલે કોરોનાના રજકણો આપણા નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશી જાય છે,અને જ્યારથી કોવીડ આવ્યો ત્યારથી જ માસ્ક પહેરવામાં આવે છે જેથી કરીને તેના રજકણો આપણા શરીરમાં ના જઈ શકે.

આપણને આ ડબલ માસ્ક પહેરવાએ ૧૦૦ % અસરકારક હોય છે પણ આપણે જો તેને બરાબર રીતે પહેર્યું હોય તો.અમેરિકાની એક રીસચૅ આ વાતની ઉપર પહેલેથી જ રિસર્ચ કરેલું છે અને તેઓએ એવું પણ કીધું છે કે,એક માસ્ક ઉધરસ ખાય અને તે વ્યક્તિએ એક માસ્ક પહેર્યું હોય તો આ માસ્કની અંદરથી કેટલા ડ્રોપ્સ બહાર નિકરે છે.

તેઓએ એવું પણ નોંધ્યું હતું કે,માસ્ક જો કાપડનું હોય તો ૫૧.૪ % અસરકારક થઈ છે,સુરજીકલ માસ્ક હોય તો તેમાં ૫૬.૧ % અસરકારક થઈ છે અને જો તમે ડબલ માસ્ક પહેર્યા છે તો ૮૫.૪% અસર કારક નીવડે છે એટલે સામે વરને આટલા ટકા ઓછા ચાન્સ થઇ જાય છે ચેપ લાગવાના,જેથી કરીને ડબલ માસ્ક પહેરવાએ ખાસ અસરકારક જ નીવડશે.

error: Content is protected !!