જો તમને કફ થયો હોય તો આ ૫ વસ્તુઓ ભૂલથી પણ ના ખાવી જોઈએ, નઈ તો કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ આવી શકે છે.

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા જે કોઈ વ્યક્તિને શરદી, કફ અને ઉધરસનો કોઠો રહેતો હોય તેવા વ્યક્તિઓએ અમુક વસ્તુઓ ના ખાવી જોઈએ. જે સમયે તમને કફ થયો હોય તેવામાં આપણા શરીરને સૌથી વધારે પાણીની જરૂર પડે છે. તેમાં તમારે ગળું સૂકું ના પડવા દેવાનું જો ગળું સૂકું પડે છે તો ખાંસી વધે છે અને તેનાથી કફનું પ્રમાણ પણ વધે છે. જેથી ગળામાં ઇન્ફેક્શન પણ થઇ શકે છે.

જે સમયે તમને કફ હોય તેવામાં શરીરમાં વિટામિન સી ની ખુબ જ જરૂર હોય છે. જો યોગ્ય માત્રામાં વિટામિન સી નું સેવન કરવામાં આવે તો કફ જલ્દીથી છૂટો પડી જાય છે.

જે સમયે તમને કફ થાય છે તેવામાં તમારે દૂધ નથી પીવાનું કેમ કે, દૂધ એ કફમાં વધારો કરનારું છે. જેથી ઠંડુ દૂધ તમારે ના પીવું જોઈએ. તમે ગરમ દૂધ થોડી માત્રામાં પી શકાય છે. તેની સાથે સાથે કફ હોય તેવામાં તમારે માખણ અને ઘી ના ખાવું જોઈએ કેમ કે આને સેવનથી કફ બમણી માત્રામાં વધી શકે છે.

જો તમને કફ, શરદી થયું હોય તેવામાં તમારે માંસ અને મચ્છી નથી ખાવાની કેમ કે તેમાં પણ વધુ પ્રમાણમાં ફેટ રહેલું હોય છે. તેના સિવાય તેલ વારી વસ્તુઓ પણ ઓછા પ્રમાણમાં ખાવાની છે.

વધુ તેલ વારી વસ્તુ ખાવાથી ગળામાં રહેલો કફ વધી શકે છે, તેની સાથે સાથે ફેફસામાં રહેલો કફ પણ વધી શકે છે. જો તમે સિગરેટ અને બીડીનું સેવન કરતા હોવ તો તે પણ બંધ કરી દેવાનું છે, તેનાથી પણ કફ અને ઉધરસનું પ્રમાણ વધી શકે છે.
જેથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

error: Content is protected !!