શનિવારના દિવસે આ ઉપાયો કરવાથી હનુમાન દાદા તમારી પર આશીર્વાદનો વરસાદ કરી દેશે.

શનિવારનો દિવસ ખુબજ શુભ માનવામાં આવે છે. આ સાથે જ શનિવારએ ભગવાન હનુમાન દાદાની ઉપાસનાનો દિવસ પણ હોય છે. શનિવારના દિવસે કેટલાક ઉપાયો કરીને આપણે આપણા જીવનમાંથી દરેક સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ. શનિવારના દિવસે કાળી ગાય કે કાળા કૂતરાને રોટલી ખવડાવો આ ઉપાય કરવાથી તમારી સફળતામાં જેટલી પણ તકલીફો આવે છે તે બધી દૂર થઇ જશે.

શનિવાર ના દિવસે હનુમાન મંદિરે દર્શન કરવા માટે જરૂરથી જાઓ. દર શનિવારે કીડીઓને લોટ અને ખાંડ ખાવા માટે નાખો. શનિની સાડાસાતીથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે શનિદેવના નામનો 108 વાર જાપ કરો. શનિવારના દિવસે કોઈ કાળી વસ્તુનું દાન જરૂર કરો. વાંદરા હનુમાનજીના પ્રતીક છે માટે શનિવારના દિવસે વાંદરાઓને ગોળ અને ચણા જરૂરથી ખવડાઓ.

શનિવારના દિવસે નાહીને એક વાસણમાં સરસોનું તેલ કાઢો અને તેમાં તમારું મોઢું જોવો તમારુઁ મોઢું જોયા પછી આ તેલને કોઈ ગરીબને દાન કરી દો આ ઉપાય કરવાથી શનિદેવ તમારા પર ખૂબ પ્રસન્ન થશે અને તમારી બધી તકલીફોને દૂર કરશે.

શનિવારના દિવસે પીપળાના ઝાડને પાણી ચઢાવો પછી તેની 7 વાર પરિક્રમા કરો અને પછી એક દીવો પ્રગટાઓ. શનિવારના દિવસે તાંબાના લોટમાં પાણી ભરીને તેમાં કાળા તલ ઉમેરો અને પછી તેને શિવલિંગ પર ચઢાવો.

error: Content is protected !!