હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે આ ઉપાય કરો.

આપણે બધા જાણીએ છીએ કે શનિવારનો દિવસ હનુમાન દાદા અને શનિદેવને સમર્પિત છે.જો કોઈ વ્યક્તિ પર આ બને ભગવાનની કૃપા થઇ જાય તો તેના જીવનમાં કોઈ સંકટ નહિ આવે.શનિદેવનો આશીર્વાદ કોઈ પણ વ્યક્તિને મળે છે તો તે વ્યક્તિ માલામાલ થઇ જાય છે.

એવી જ રીતે જો હનુમાન દાદાનો આશીર્વાદ મળેતો તેના જીવનમાં આવતી કોઈ પણ સમસ્યા કે બધા દુશ્મનો નાશ પામે છે.આ બંને દેવતા ઓની પૂજા શનિવારના દિવસે જ કરવામાં આવે છે.

શનિવારના દિવસે શનિદેવને તેલ ચઢાવવું જોઈએ અને હનુમાનજીના સમક્ષ પણ તમારે તેલનો દીવો કરવો જોઈએ આવું કરવાથી જે પણ કામ તમારા અટકી પડ્યા છે તે પુરા થઇ જશે અને બજરંગ બલીના આશીર્વાદથી તમારો મોટામાં મોટો દુશ્મન પણ બની જશે.દર શનિવારે બજરંગબલિના સામે દીવો જરૂરથી કરો.

શનિવારના દિવસે તમારે કોઈ પણ કાળી વસ્તુનું દાન કરવું જોઈએ.આ ઉપાયથી તમારા ઉપર શનિદેવ અને હનુમાન દાદા બંનેની કૃપા થશે અને તેમના આશીર્વાદ મળશે.શનિવારના દિવસે હનુમાન દાદાની મૂર્તિ પર સિંદૂર ચઢાવવું જોઈએ

હનુમાજીને સિંદૂર ખુબજ પ્રિય છે માટે જો કોઈ પણ વ્યક્તિ હનુમાન દાદાની મૂર્તિ પર સિંદૂર ચઢાવે છે તો તેની દરેક ઈચ્છા પુરી થાય છે.શનિવારના દિવસે હનુમાન દાદાને ગુલાબની માળા ચઢાવો.

error: Content is protected !!