મુકેશ અંબાણી શા માટે એન્ટેલિયા છોડીને આખા પરિવારની સાથે જામનગર રહેવા આવી ગયા ?

આપણા દિગ્ગ્જ એવા બિઝનેસ મેન એવા મુકેશ અંબાણી જે હાલમાં તેમનો એન્ટેલિયા છોડીને હાલમાં છેલ્લા ૧ મહિનાથી જામનગર રહેવા આવી ગયા છે અને તેની પાછળનું રહસ્ય શું છે તે આપણે જાણીએ.

જેમાં ફેબ્રુઆરી મહિનાની અંદર એક વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો કાર તેમના બંગલાની બહારથી મળી આવી હતી અને તેની તપાસણીએ હાલમાં એનઆઈએ ને સોંપવામાં આવી છે અને તેમાં કેટલાક દિવસે અને દિવસે અવનવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે.

અને જેના માટે છેલ્લા એક મહિનાથી મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવારએ એન્ટેલિયામાં નથી.જે પ્રમાણેની માહિતી મળી રહી છે તેવી રીતે મુકેશ અંબાણી હાલમાં જામનગરમાં આવેલ ટાઉનશીપમાં રહી રહ્યા છે અને હાલમાં એવી કોઈ અધિકારી પુષ્ટિ નથી થઇ.અને જેથી રિલાયન્સ ટાઉનશિપની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.

મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર અહીંયા આવવા પાછળના ૨ કારણો હોઈ શકે છે જેમાં એક તો તેમના એન્ટેલિયાની બહારથી આ વિસ્ફોટકો ભરેલી આ ગાડી મળી હતી અને તેની તપાસણી હાલમાં ચાલુ જ છે

અને તે મામલે પણ કેટલાક અવનવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે અને તેની સાથે સાથે બીજું કારણ એ પણ છે કે,મહારાષ્ટ્રમાં કોરોનાના આટલા કેસો વધી રહ્યા છે અને તેથી જ આખો અંબાણી પરિવાર જામનગર આવીને ટાઉનશીપમાં રહી રહ્યો છે.

તેની સાથે સાથે હાલમાં આઇપીએલ પણ ચાલુ થઇ ગઈ છે અને અંબાણી પરિવારની જોડે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પણ છે અને તેનાથી હાલ સુધીમાં અંબાણી પરિવારમાંનો કોઈ પણ સભ્ય આઇપીએલ માટે ગયો નથી.

error: Content is protected !!