એવું તો શું થઇ ગયું કે ઝૂંપડીમાં રહેતી આ મહિલાને મોટા મોટા અધિકારીઓ આજે સલામ મારે છે.

આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવી શું કે જે પોતે ઝૂંપડીમાં રહે છે પણ આજે મોટા મોટા અધિકારીઓ તેને સલામ મારે છે. તમને જણાવી દઈ એ કે આ મહિલા પશ્ચિમ બંગાળની રહેવાસી છે.

તેનું નામ ચંદના છે અને આજે ચંદના ઘણી સ્ત્રીઓ માટે એક ઉત્તમ ઉદાહર બની ગઈ છે. હાલ યોજાયેલી બંગાળની ચૂંટણીમાં ચંદ્રાએ BJP તરફથી વિધાનસભાની ચૂંટણી લડી રહી હતી અને તે આ ચૂંટણી જીતી જતા આખા દેશમાં રાતો રાત ફેમસ થઇ ગઈ હતી.

જો વાત ચંદ્રાની કરીએ તો તે ખુબજ ગરીબ પરિવાર માંથી આવે છે. પોતે ઝૂંપડીમાં રહે છે અને તેના બેન્ક એકાઉન્ટમાં માત્ર 6000 રૂપિયા જ છે. તેને BJP તરફથી વિધાનસભાની ટિકિટ મળી હતી. ચંદ્રા ખુબજ ગરીબ પરિવારની હોવાથી તેની પાસે પ્રચાર કરવાના પૈસા પણ ન હતા. લોકોનું માનવું છે. કે જો તમારે ચૂંટણીમાં જીતવી હોય તો કરોડો રૂપિયા ખર્ચવા પડે.

ચંદ્રા ગરીબ હોવા છતાં પણ તે ચૂંટણી જીતી ગઈ. જયારે સમાચાર સામે આવ્યા ત્યારે તેને પોતાને પણ વિશ્વાસ ન થયો કે તે ચૂંટણી જીતી ગઈ છે. BJP ના મોટા મોટા નેતાઓ પણ ચંદ્રાને આની માટે આભિનંદન આપી ચુક્યા છે.

ચંદ્રા એ 12 ધોરણ સુધીજ અભ્યાસ કર્યો છે. તેથી પતિ પત્ની બંને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ચંદના ભલે ઝૂંપડીમાં રહે છે પણ આજે મોટા મોટા અધિકારીઓ આજે તમને સલામ મારે છે.

error: Content is protected !!