શા માટે ના કરવું જોઈએ કોઈનું એઠું ભોજન તેની પાછળ એક પરંપરા છે જાણો,

આપણને બાળપણથી જ શીખવાડવામાં આવ્યું છે કે આપણે કોઈનું એઠું ખાવું ના જોઈએ કેમ કે તેની પાછળ એક ધાર્મિક પરંપરા છે તે જાણીએ.

૧) ખોરાકની અંદર શુદ્ધતા અને સાત્વિકાત્ત્વ હોવીએ ખુબ જ જરૂરી છે અને આપણા ધાર્મિક શાસ્ત્રો એવું કહે છે કે,ખોરાકની અંદર રહેલા કોઈપણ દૂષણો માંસાહારી જેવા ના ખાવા જોઈએ અને ત્યાં સુધી જુઠા હાથે પણ ના અડવું જોઈએ.

૨) એકબીજાનું જૂઠું ખાવાની પહેલાથી જ મનાઈ છે.જેમાં પતિ અને પત્નીએ પણ એકબીજાના જુઠા ખોરાક ન ખાવા જોઈએ અને આપણા શાસ્ત્રો એવું કહે છે કે,એક વ્યક્તિને બીજા વ્યક્તિનું જૂઠું ખાય છે તો,ગ્રહના બધા દોષો અને તેના દુખોનો સહભાગી બને છે.

૩)જૂઠું ખાવાથી પણ ચેપી રોગો એકબીજામાં ફેલાવાની સંભાવના વધી જાય છે.

૪) આપણા વૈદિક જ્યોતિષ પ્રમાણે દરેકે દરેક વ્યક્તિની કુંડળીનું બીજું ઘર એ સંપત્તિની સાથે વાણીનું ઘર હોય છે અને તેના માટે આપણી વાણી અને બીજાના ખોરાક ખાવાથી પ્રભાવિત થઇ જાય છે અને તેમાં કર્કશ પણ થાય છે.

૫) જૂઠું ખાવાથી તે વ્યક્તિના અશુદ્ધ વિચારો તેના મગજમાં આવી જાય છે અને તે પણ તેની જેમ જ વર્તવા લાગે છે અને તેથી કરીને તેના ગ્રહોના દુખની શરૂઆત થઈ જાય છે અને તેનાથી આપણી ખુશીઓ દૂર થઇ જાય છે.

૬) એકબીજાનું જૂઠું ખાવાથી પણ તમારી કુંડલીના ભાગ્ય એ સીધે સીધી નાવમાં સ્થાનને અસર કરે છે અને તેનાથી તમારું ભાગ્યએ તમારા ખરાબ નસીબની અંદર ફેરવાઈ જાય છે અને તેથી જ તમારે કોઈનું જૂઠું ભૉજન ના કરવું જોઈએ.

error: Content is protected !!