ગુજરાતી કલાકારો શા માટે તેમના બધા ગીતો શૂટ કરવા આ જગ્યાને વધુ પસંદ કરે છે, જાણો તે જગ્યા કઈ છે ?

ગુજરાતમાં એવા કેટલાય નામી ગુજરાતી ગાયક કલાકારો છે, જેમાં દરેક ગુજરાતી કલાકારોને કેટલાય અને મોટી સાંખ્યમાં ચાહકો હોય છે અને આ કલાકારો તેમના ચાહકોને ગમે તેવા અવનવા આલબમ્બ ગીતો લાવતા જ હોય છે.

આ ગીતો શૂટ કરવા માટે આપણા ગુજરાતી ગાયક કલાકારો એવા કેટકાય નક્કી કરેલા સ્થળોને જ વધુ પસંદ કરતા હોય છે અને બીજા જુદા જુદા સ્થળોએ પણ જતા હોય છે.

જેમાં આ કલાકારોના બનાવેલા ગીતો તેમના ચાહકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે, જેમાં ગુજરાતના બધા નામી કલાકારો ખાસ કરીને તેમના ગીત શૂટ કરવા માટે ગુલ મહોર હિલ જગ્યાને વધુ પસંદ કરતા હોય છે

અને આ જગ્યા અરવલ્લીના મોડાસા ખાતે આવેલું છે. આ જગ્યાએ કેટલાય અને અદભુત નજરોથી ભરપૂર છે અને તેનાથી જ આ ગુજરાતી કલાકારો આ જગ્યાને ખુબ જ પસંદ કરે છે.

આ જગ્યા ઉપર એવા કેટલાય ગીત શૂટ થઇ ગયા છે, અને તેમના ગીતો તેમના ચાહકોને પણ વધુ પસંદ આવ્યા છે. કેટલાય ચાહકો કલાકારોને મળવા માટે આ જગ્યાએ શૂટિંગ ચાલતું હોય તેવામાં તેમને મળવા માટે પણ અહીંયા જતા હોય છે.

જેથી તેઓ તેમના કલાકારને રૂબરૂ મળી શકે. ગુજરાતી કલાકારોના મોટી સંખ્યામાં ચાહકો હોય છે અને તે તેમના કલાકારને મળવા માટે ઘણી મહેનત કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!