ગરીબાઈ દૂર કરવા માટે સાવરણીને ઘરમાં આવી રીતે મુકો…
આપણા હિન્દૂ વાસ્તુ શાસ્ત્રમાં એવા કેટલાક નીતિ નિયમો છે તેને આપણે જીવનમાં પાળવા જ જોઈએ જેથી કરીને ઘરમાં કોઈ સંકટ ના આવે. આપણા ઘરમાં એવી કેટલીય ચીજ વસ્તુઓ છે કે તેની જગ્યા નક્કી જ હોય છે અને વસ્તુઓને ઘરમાં ચોક્કસ જગ્યાએ જ મુકવી જોઈએ. જો આમ આપડે નથી કરતા તો, એટલો પસ્તાવવાનો વારો આવશે જે તમે વિચાર્યું જ નઈ હોય.
તેવી જ આ વાસ્તુ જેનું નામ સાવરણી છે કે જેને આપણે સામાન્ય રીતે કચરો સાફ કરવાની માટે ઉપયોગ કરીએ જ છીએ. પણ તમે નઈ જાણતા હોય કે, સાવરણીને લક્ષ્મીદાયક ગણવામાં આવે છે. કેમ કે આ સવારની આપણા ઘરની અળસને દૂર કરે છે. જે ઘરમાં અળસના હોય ત્યાં દેવી લક્ષમીજી વાસ કરે છે, જેથી તમારા ઘરમાં કોઈ દિવસ ગરીબાઈ નથી આવતી.
તેની સાથે સાથે આ સાવરણીને એક ચોક્કસ જગ્યાએ જ મુકવી પડે, અ સાવરણીએ ઘરની માનનીય વસ્તુ માનવામાં આવે છે. તમારે ઘરમાં સાવરણીને તિજોરીની આજુબાજુ કે નીચે ના મુકવી જોઈએ કેમ કે ત્યાં દેવી લક્ષ્મીજી રહે છે.
આ સાવરણીને ઉભી ના મુકવી જોઈએ જો તમારે આ સાવરણીને જો તમારે મુકવી હોય તો આડી મુકવી જોઈએ. તમારે આ સાવરણીને પચ્ચીમ અને દક્ષિણ દિશામાં મુકવી એ ખુબ જ શુભ માનવામાં આવે છે.
તેની સાથે સાથે તમારે સવારે ઉઠતાની સાથે આ સાવરણીના દર્શન ના થાય તેવી ઘરમાં ચોક્કસ જગ્યાએ મુકવી જોઈએ. જો અટટળું ધ્યાન રાખશો તો તમારા ઘરમાંથી સુખ, સમૃદ્ધિ અને દરિદ્રતા દૂર જ રહેશે, અને તમારી ઘરમાં આવતાએ વિચાર કરશે.