ખાલી સવારે ઉઠીને આટલું કરી લેશો તો, આંખોના નંબર જતા રહેશે…
આપણા શરીરના તમામ અંગો બહુ જ મૂલ્યવાન છે, જેમાં આંખની વાત કરીએ તો તે ખુબ જ મૂલ્યવાન છે. જે લોકો પાસ આંખ નથી તેવા લોકોને આંખની કિંમત સમજાય છે. તમારી પાસે તમારી આંખો હશે તો આ રંગબેરંગી દુનિયા જોઈ શકશો. તેની માટે તમારે આંખોની ખાસ કાળજી રાખવી જોઈએ. તો આંખોને ચોખ્ખી અને સ્વસ્થ રાખવા માટે આ ઉપાય કરવાનો છે.
આ ઉપાય કરવાથી આંખોના નંબર દૂર થઇ જાય છે અને જે કઈ પણ સમસ્યા હોય તે દૂર થઇ જાય છે, આ ઉપાય કરવા માટે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવાનું છે. તેમાં ત્રિફળાનો પાઉડર ( આંબળા, હરડે, મેહરોનું મિશ્રણ) નાખીને રાત્રે મૂકી દેવાનું છે. સવારે ઉઠીને આ પાણીને ગાળી લેવાનું છે અને ત્યારબાદ તે પાણીથી આંખો ધોવાની છે.
બીજો ઉપાય ગાયના દૂધમાંથી બનાવેલું માખણ લેવવાનું છે, તેમાં ૩ થી ૪ કાળા મરીને વાટીને તેનો પાઉડર લેવાનો છે. તેમાં એક ચમચી સાકાર લેવાની છે. આ ત્રણેયને મિક્સ કરવાના છે,
તમારે આ મિશ્રણને ભૂખ્યા પેટે તમારે સેવન કરવાનું છે. તેવો જ ત્રીજો ઉપાય રાત્રે સૂતી પહેલા એક ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે તેમાં એક ચમચી વરિયાળી અને એક ચમચી સાકાર નાખીને બરાબર ઉકારી લેવનું છે અને આ દૂધને સૂતી વખતે તમારે પી લેવાનું છે. ખાલી એટલું કરશો એટલે આંખોને લગતી કોઈ પણ સમસ્યા દૂર થઇ જશે, તમારે આ ઉપાય દરરોજ કરવાનો છે અને તેનું સારું પરિણામ પણ મળશે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.