એવું તો શું થયું કે આ મહિલાએ તેના ૬૦ વર્ષના સસરા સાથે લગ્ન કરવા પડ્યા..
આપણા દેશમાં અને આપણી ધાર્મિક સંસ્કૃતિમાં એવા કેટલા સબંધો હોય છે જેને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે.આપણે ત્યાં હજુ પણ સંયુક્ત કુટુંબ જોવા મળે છે.પચ્ચિમી સંસ્કૃતિથી પરિવારના જ કેટલા એવા કિસ્સા બનતા હોય છે જે ખરેખર શરમજનક હોય છે.
તેવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લા ઇડર તાલુકાનો છે જે ગુજરાતી પરિવાર છે.જેમાં આ ભાઈનું નામ આત્મારામ છે તેઓ ભણી ગણીને અમેરિકા જતા રહ્યા હતા અને ત્યાં જઈને તેઓએ તેમનું મોટું નામ બનાવ્યું હતું,
તેની સાથે સાથે રૂપિયા પણ બનાવ્યા હતા.આત્મારામને અમેરિકાના રંગમાં રંગાઈ ગયા હતા,ત્યારબાદ તેઓએ અમેરિકાની એક ભૂરીની સાથે લગ્ન પણ કર્યા હતા.આત્મારામને એક દીકરો પણ થયો હતો,આત્મારામના લગ્નના ૧૦ વર્ષ પછી તે બંનેના છુટાછેડા થઇ ગયા હતા અને આત્મારામે તેમના દીકરાને તેમની જોડે રહ્યો હતો.
આત્મારામને બીજા લગ્નનો વિચાર આવતો હતો પણ તેમની પાસે ખુબ જ રૂપિયા હતા એટલે તે તેમની જરૂરિયાતોને રૂપિયા ખર્ચીને પુરી કરી દેતા હતા.તેઓએ તેમના દીકરાના લગ્ન પણ તેની પ્રેમિકા સાથે કરાવી દીધા હતા
અને તેમના દીકરાનું જીવન સારી રીતે ચાલતું હતું અને તેમને એક બાળક પણ થયું હતું,પણ દિવસે અને દિવસે વધતા ઝગડાઓથી વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.જેમાં આત્મારામને આ તેમના દીકરાની વહુ પસંદ આવી ગઈ હતી તેની માટે કઈ પણ કરવા તૈયાર હતો,અને એની માટે તેના દીકરાને શું કહેવું.
જયારે છૂટાછેડાની વાત આવી ત્યારે કોર્ટમાં દીકરાને સાથ આપવાની જગ્યાએ આત્મારામે તેની વહુનો સાથ આપ્યો હતો,જેથી આ દીકરાની વહુ અને આત્મારામ વચ્ચે પ્રેમ બંધાઈ ગયો હતો
અને તેઓના છુટાછેડા થયાના પછી આત્મારામે લગ્ન કરવાની માટે પ્રસ્તાવ પણ મુક્યો હતો અને તેથી આત્મારામ અને તેના દીકરાની વહુ સાથે લગ્ન કરી લીધા હતા.આ બંનેની વચ્ચે ૨૯ વર્ષનું અંતર પણ હતું જેથી લગ્નના એક જ વર્ષમાં મહિલાએ દીકરીને જન્મ પણ આપ્યો હતો.