ઘોડા જેવા ફૌલાદી શરીર માટે રાતે સુતા પહેલા આ વસ્તુના ૨૫ દાણા પલાળીને સવારે ઉઠીને ખાઈ લો.

આજે અમે તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું કે જેને રોજ રાતે પલાળીને સવારે ખાવાથી તમારું શરીર ફૌલાદી બની જશે. આનાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને હ્રદય હેલ્દી રહે છે.

દરરોજ આ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપને પણ પુરી કરે છે. જે લોકોને વધારે પડતો થાક લાગતો હોય અથવા જે સ્ત્રીઓને આયર્નની ઉણપ હોય તે આ સમસ્યાથી પણ છૂટકાળો મળે છે.

તમારા શરીરમાં લોહીની ઉણપ છે અથવા શરીરમાં કમજોરી આવી ગઈ હોય અથવા કોઈ વ્યક્તિનું વજન એકદમ ઘટી ગયું હોય. જો તમને વાયુ, પિત્તની સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે. આ વસ્તુ છે ચણા. રોજ રાતે 20 થી 25 દાણા ચણાના પલાળીને સુવો સવારે ઉઠીને સૌથી પહેલા આ ચણાનું સેવન કરો. ચણા આપણા શરીરને એકદમ ફૌલાદી બનાવે છે.

દરરોજ 20 થી 25 પલાળેલા ચણાનું સેવન કરવાથી ચહેરા પર કયારેય કરચલીઓ આવતી નથી. તમે એકદમ યંગ દેખવા લાગશો. ચહેરો ખીલી જશે. ચણા ખાવાથી શરીરમાં રોગો પ્રવેશી શકતા નથી.

ઘડપણમાં પણ નિરોગી જીવન જીવવા માટે ચણાનું સેવન જરૂરીથી કરો. દરરોજ સવારે ચણાનું સેવન કરવાથી આપણે 8 કલાક સુઈએ છીએ આ સમય દર્મિયા આપણે કઈ પણ નથી ખાતા એલરે સવારે ચણાનું સેવન કરવાથી તરત જ ઉર્જા મળશે. શરીર માટે રાતે સુતા પહેલા આ વસ્તુના 25 દાણા પલાળીને સવારે ઉઠીને ખાઈ લો.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!