કોરોનાથી તો લોકો બચી રહ્યા છે પણ, આ બચી ગયેલા લોકો માટે આ બીમારી હાલમાં જીવલેણ બની છે..

કોરોનાની મહામારીથી જ લોકો કંટારી ગયા છે, લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. તેવામાં હાલ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રાહતના સમાચાર પણ બહાર આવ્યા છે. તેની વચ્ચે લોકો કોરોનાથી તો બચી રહ્યા છે પણ તેમને આ બીજી કેટલીક ગંભીર બીમારીઓ થવાની સંભાવના પણ થઇ શકે છે.

આ કોરોનાએ બીજી કેટલીક ગંભીર બીમારીઓને પણ નોતરાં આપ્યા છે. કોરોનાના દર્દીઓ સજા થઈને પણ સજા નથી થઇ રહ્યા, હાલમાં કોરોનનું સંક્ર્મણ ઓછું નથી થયું તેવામાં મ્યુકરમાયકોસીસની બીમારી વધી ગઈ છે

તો બીજી બાજુએ આકસ્મિક મોતના બનાવો પણ વધી રહ્યા છે. જેમાં ક્લોટિંનું પ્રમાણ વધતા ઘાતકી બીમારીનું પ્રમાણ વધ્યું છે. કોરોનાની સામે જે લોકો તૈયાર થઇ ગયા છે તેમની માટે આ ખુબ જ આઘાતજનક સમાચાર છે.

હાલમાં સુરતમાં કોરોનાથી તૈયાર થયેલા દર્દીઓમાં ક્લોટીંનનું પ્રમાણ વધી રહ્યું છે, અને તેનાથી તેમને મગજ, ફેફસા અને હૃદયમાં ગાંઠ થઇ જાય છે. જો તેની સમયસર સારવાર ના લેવામાં આવે તો આ બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

કોરોનમાંથી જે દર્દીઓ સાજા થાય છે તેમાંથી ૧૦ થી ૧૫ ટકા લોકોમાં ક્લોટિંગનું પ્રમાણ જોવા મળે છે. જેમાં આ તકલીફ મોટા ભાગે યુવાનોમાં જોવા મળે છે. તેની સાથે સાથે અચાનક કોરોનાથી સાજા થયેલા લોકોમાં અચાનક મૃત્યુ થયાનું પ્રમાણ પણ જોવા મળે છે.

error: Content is protected !!