સંશોધનમાં સાબિત થયું છે કે, તમારી આ ટેવ કોરોના સંક્ર્મણને 31% સુધી ઓછું કરી દે છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા ખુબજ ઘાતકી સાબિત થઈ રહી છે.દિવસે ને દિવસે કોરોના વાઇરસના અધધ કેસો સામે આવી રહયા છે.બીજી લહેરમાં લોકોને શ્વાસ લેવામાં ખુબજ તકલીફ પડી રહી છે

એવા માં લોકો એવા પ્રયાસો કરી રહયા છે કે તે કંઈક રીતે કોરોના વાઇરસથી બચી શકે.એક એવો અહેવાલ સામે આવ્યો છે કે જે કોરોના વાઇરસના ખતરાને 31 ટકા સુધી ઓછું કરી દે છે.

એ વસ્તુ છે કસરત આપણે બધા જાણીયે છીએ કે કસરત કરવાથી આપણું શરીરતો ફિટ રહે છે.એક સંશોધનમાં કસરતને કોરોના સામેની લડાઈમાં ખુબજ ફાયદાકારક ગણવામાં આવી છે.

આ સંશોધન સ્કોટલેન્ડની એક યુનિવરસિટી દ્વારા કરવામાં આવ્યું છે.આ અહેવાલમાં જણાવાયું છે કે દિવસમાં 30 મિનિટ,અઠવાડિયામાં 5 દિવસ અથવા 105 મિનિટ સુધી કસરત કરવાથી શ્વાસની કોઈ તકલીફ થતી નથી.

આ સંશોધનમાં ચાલવું,દોડવું અને સાયકલિંન્ગ કરવાની સલાહ આપવામાં આવી છે.અને કહેવામાં આવ્યું છે કે કસરત વેક્સીનની ક્ષમતાને 40 ટકા સુધી વધારી શકે છે.આ સંશોધન કરનાર વૈજ્ઞાનિકોના અનુસાર કહેવામા આવેલા સમય સુધી જો કસરત કરવામાં આવે તો

તે કોરોના જેવી ભયાનક બીમારીના સંક્રમણ 30 ટકા અને કોરોનાથી થતા મોતમાં 37 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે.આ સંશોધનમાં જણાવાયું છે કે ફિજિકલ કસરત આ બીમારીના ગંભીર પરિણામોને અટકાવે છે.કરસતએ આપણા ઇમ્યુન કોસોને મજબૂત બનાવે છે.દરરોજ કસરત કરવી એ આપણને સંક્રમક બીમારીથી બચાવે છે.

error: Content is protected !!