ગરીબ માણસ ને પણ અમીર બનાવી દેશે આ એક રોટલીનો ઉપાય…

આપણે જાણીએ છીએ તેવી જ રીતે જે વ્યક્તિ આ દુનિયામાં જન્મ્યો છે તેનું મૃત્યુ નિશ્રિત છે. તેવામાં કેટલાક લોકોએ તેમનું ગુજરાન ચલાવવાની માટે ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં આપણા ધાર્મિક ગ્રંથો અને બીજી કેટલીક પુસ્તકોમાં એવું લખવામાં આવ્યું છે કે જેથી આ ઉપાયને કારાથી ગમે તેવો ગરીબ અમીર બની જશે.

જો તમને ધન, વ્યવસાય, ઘરમાં કંકાશ જેવી કેટલીક સમસ્યાઓ થતી હોય તો તેની માટે આપણા શાસ્ત્રોમાં બતાવેલો આ ઉપાય કરવાથી બધી જ તકલીફો દૂર થઇ જશે, તમારે તેની માટે તમારે એક માટીનો દીવો લેવાનો છે

અને ત્યારબાદ તે દીવાને હનુમાનજીના મંદિરે જઈને આ સરસોના તેલમાં દીવો કરવાનો છે અને પછી હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવાનો છે. તેની સાથે સાથે ભગવાન શ્રી રામના મંત્રનો જાપ પણ કરવાનો છે.

ત્યારબાદ તમારે હનુમાનજીને પ્રણામ કરીને પ્રાર્થના કરવાની છે. તેના પછી જે દીવો કર્યો છે તેમાંથી થોડુંક તેલ ઘરે પાછું લાવવાનું છે અને થોડું સિંદૂર પણ પાછું લાવવાનું છે. આ બંનેને બરાબર મિક્સ કરવાનું છે અને તે સિન્દૂરથી ઘરના મુખ્ય દરવાજા પાસે એક સ્વસ્તિક બનાવવાનો છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી જશે.

તેની સાથે સાથે વ્યવસાયની જગ્યાએ પણ આવી જ રીતે સ્વસ્તિક બનવવાથી ધંધામાં પણ બરકત થશે. જેથી તમને ધન લાભ થશે અને બજરંગ બલીની કૃપા તમારી ઉપર બનેલી જ રહેશે. તેની સાથે સાથે તમારા કર્યો બગડતા હોય તો તમારે થોડોક ઘઉંનો લોટ લેવાનો છે

તેમાં કારા તલ નાખીને સરસોનું તેલ નાખીએ તેમાંથી એક રોટલી બનાવવાની છે, આ રોટલીની ઉપર સરસોનું તેલ નાખવાનું છે. આ રોટલી લઈને પચ્ચિમ દિશામાં ઉભું રહેવાનું છે, અહીંયા ઉભા રહીને ભગવાન શનિદેવને તમારા બગડેલા કર્યોને પુરા કરવાની માટે પ્રાર્થના કરવાની છે.

ત્યારબાદ આ રોટલીને ૭ વખત તમારી ઉપરથી ઉતારી લેવાની છે. પછી કોઈ પણ ભેંસને ખવડાવી દેવાની છે અને સીધું ઘરે આવીને ચોખ્ખા પાણીથી હાથ પગ ધોઈ લેવાના છે આ ઉપાય કરવાથી તમારા રોકાયેલા બધા જ કામો ચુટકી વગાડતાંની સાથે થઇ જશે.

error: Content is protected !!