શું તમે જાણો છો, ગુજરાતની સુપ્રસિદ્ધ હિરોઈન રોમા માણેક હાલ કેવું જીવન જીવી રહ્યા છે?

આજે અમે તમને ગુજરાતની પ્રખ્યાત હિરોઈન રોમા માણેક વિષે જણાવીશું. રોમા માણેકના આખા ગુજરાતમાં લખો ચાહકો છે. પોતાના અભિનયથી રોમા માણેકે ગુજરાતમાં એક અલગ જ ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

10th March Roma Manik Was Born – Film Bio

તેમને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ ખુબજ હિટ રહી હતી. આ ફિલ્મથી તેમની ખ્યાતિમાં વધારો થયો હતો.

ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા પહેલા રોમા માણેકે બોલિવૂડમાંથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમને મહાભારત સિરિયલમાં પણ કામ કર્યું હતું. એક બે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું

Dholi Taaro Dhol Waage – Cast & Crew on MUBI

પણ બૉલીવુડમાં તેમને જોવે એવી ખ્યાતિ અને સફળતા મળી નહિ. ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમાર અને રોમા માણેકની જોડી ખુબજ પ્રખ્યાત હતી. લગભગ તેમની દરેક ફિલ્મો હિટ જતી હતી.

રોમા માણેક ગુજરાતી નથી. તેમનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો હતો. હાલ રોમા માણેકે ફિલ્મી દુનિયા છોડી દીધી છે. હાલ તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈમાં સ્થિત છે. હાલ તેઓ ગૃહિણીનું જીવન જીવી રહ્યા છે.

રોમા માણેક છેલ્લે 2018 માં એક ગુજરાતી એડ ફિલ્માં કામ કર્યું હતું. ત્યારે પછી તેમને ફિલ્મોમાં કે જાહેરાતોમાં કોઈ કામ નથી કર્યું. તેમના પતિ એક બિજ્નેશ મેન છે અને હાલ આખો પરિવાર મુંબઈમાં રહી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!