રોજનું 10 કિલો સોનુ પહેરનાર બિઝનેસ મેન જોડે એક જ રાતમાં થયું એવું કે તેને જોઈને તમે પણ કહેશો કે…

દરરોજ 10 કિલો સોનુ પહેનનાર આ કરોડપતિ બિઝનેસ મેનનું અચાનક જ મૃત્યુ થઇ ગયું છે. ભારતના દરેક લોકોને સોનુ ખુબજ ગમતું હોય છે. સોના પાછર સ્ત્રીઓ સૌથી વધુ પાગલ હોય છે. અમુક પુરુષો પણ સોના પાછર પાગલ હોય છે. પુણેમાં ગોલ્ડ મેન તરીકે પ્રસિદ્ધ બિઝનેસ મેન હીરામણ મોજે છે. આ બિઝનેસ મેનનનુ 39 વર્ષની નાની ઉંમરે જ મૃત્યુ થઇ ગયું છે.

આ બિઝનેસ મેનનનુ મૃત્યુ હાર્ટ એટેક આવવાથી થયું હતું. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા તે સમયે તેઓનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ નીપજ્યું હતું. તેઓ પુણેમાં 8 થી 10 કિલો સોનુ પહેરવા માટે પ્રખ્યાત હતો. તેમનું મૃત્યુ થતા કોરોના મહામારીના કારણે થોડાજ લોકો તેમની અંતિમવિધિમાં સામીલ થયા હતા. તેઓના પોલિટિકલ રિલેશન પણ સારા હતા.

હીરામણ મોજે પુણેના પ્રથમ ગોલ્ડ મેન તરીકે ઓળખતા હતા. અચાનક તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. હીરામણ મોજેએ વિચાર્યું પણ નહિ હોય છે તેઓ આ દુનિયામાં થોડા જ ક્ષણોના મહેમાન છે.

તેઓ જયારે પણ ઘરની બહાર નીકળતા ત્યારે તેમના ગળામાં 8 થી 10 કિલો સોનુ હોય જ. તમે ગમે તેટલા ધનવાન કે શક્તીશારી હોય બધું અહી જ મૂકીને જવું પડશે. હીરામણ મોજે એ તમારી સામે આનું ઉત્તમ ઉદાહર છે.

error: Content is protected !!