ઘરમાં રોજ રાત્રે આવી રીતે દીવો કરવો જોઈએ જેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહેશે..

દરેકે દરેક વ્યક્તિઓના જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવતી હોય છે અને તેનો કોઈક અને કોઈક ઉપાય જરૂરથી હોય જ છે. તેની વચ્ચે જો તમને પરિવારમાં કંકાશ, ઝગડાઓ, સુખ સમૃદ્ધિનો અભાવ, પૈસે ટકે તકલીફ હોય તો તેનાથી છુટકારો પામવાની માટે રોજ રાત્રીના સમયે આવી રીતે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિના દ્વાર હંમેશા માટે ખુલી જશે.

તમેરે ભગવાનના મંદિરમાં રોજ રાત્રે દીવો કરવાનું ના ચૂકવું જોઉએ કેમ કે, ભગવાનનો ઘરના મંદિરમાં વાસ હોય છે અને દીવો ના કરો અથવા ચુકી જાઓ તો નેગેટિવ એનર્જી પણ આવી જાય છે.

જેનાથી ઘરમાં મુશ્કેલીઓ વધતી જાય છે અને તમારી પાસેનું સુખ અને સમૃદ્ધિ દૂર થઇ જાય છે. જે વ્યક્તિ ઘરમાં સાંજના સમયે તેલ અથવા ઘી નો દીવો નથી કરતા તો તેના ઘરમાં હંમેશા મુસીબતો બની જ રહે છે. આ તમામ પ્રકારની મુસીબતોને દૂર કરવાની માટે તમારે ઘરમાં સાંજના સમયે ઘી નો દીવો કરવો જોઈએ..

જો ઘરમાં કોઈ ધન સબંધિત મુસીબતો આવતી હોય કે પછી નોકરી સબંધિત તકલીફો આવતી હોય તેની માટે તમારે ઘરમાં ઉત્તર દિશામાં ઘી નો દીવો કરવો જોઈએ, તેની સાથે સાથે એક પણ દિવસે આ દીવો કરવાનું ચુક્વાનું નથી. જો તમે આમ કરો છો તો તમારી ધન સબંધિત અને નોકરી સબંધિત તકલીફો દૂર થઇ જશે અને તેના હજારો રસ્તાઓ પણ ખુલી જશે.

જે લોકોને તેમના જીવનમાં મુશ્કેલી અથવા તકલીફો પડે છે તેવા લોકોએ સાંજના સમયે સરસો અથવા ઘી નો દીવો કરવો જોઈએ. આ દીવામાંથી નીકરતી ઉર્જા તમારા ઘરને સુખમય બનાવે છે અને તમારી આવા પ્રકારની બધી જ મુસીબતો દૂર કરી નાખે છે.

તેવી જ રીતે સરસોના તેલનો દીવો તમે કરો છો તો તમારા ઘરની આજુબાજુમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે અને સકારાત્મક ઉર્જા ઉદ્ભવશે જેથી ઘરમાં ખુશીઓની લહેર આવશે. સાંજના સમયે તલુસીના પાસે ઘી નો દીવો કરવાનો છે આ તુલસી પાસે ઉભા રહીને પ્રાર્થના કરવાની છે અને તેમના દર્શન કરવાથી તમારી મનોકામના પુરી થશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!