આ MBBS ડોક્ટર રોજે રોજ ગાયનું છાણ ખાય છે અને તેની સાથે લાખો રૂપિયાના ફાયદાઓ પણ ગણાવે છે, એવા તો શું ફાયદા થતા હશે.

દેશમાં ગાયને માતા માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ગાયમાં કેટલાય દેવી-દેવતાઓનો વાસ હોય છે. ગાયમાતાનું દૂધ, અને તેમાંથી બનતી વસ્તુઓ આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. આજે આપણે ગાયના છાણ અને મૂત્ર વિષે જાણીએ જેનું સેવન કરવાથી પણ આપણે શરીરમાં ઘણા બધા ફાયદાઓ પણ થાય છે.

ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળ્યું જ હશે કે ગાયનું છાલ અને મૂત્રએ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજે આપણે એક એવા ડોક્ટર વિષે જાણીએ જેઓ ગાયનું છાણ ખાય છે અને ખાવાની સાથે સાથે તેના ફાયદાઓ પણ ગણાવે છે. તમને સાંભળીને થોડી નવાઈ લાગશે કે આ ડોક્ટર એમ કેમ ગાયનું છાણ ખાય છે. આ ડોક્ટર કરનાલમાં રહે છે.

તેમનું નામ MBBS મનોજ મિત્તલ છે. તેઓએ છાણ ખાવાની સાથે સાથે ફાયદા જણાવ્યા હતા કે આ છાણમાં વિટામિન B12 હોય છે જે ઘણા ફાયદાકારક સાબિત થાય છે. જો રેડિએન્સના સંપર્કમાં આવવાથી શરીરમાં અવનવી બીમારી થઇ શકે છે અને તેની સામે પણ આ છાણ ઘણું ઉપયોગી થાય છે. તેની સાથે જ ડોક્ટર એવું પણ કહે છે કે તેઓ ઘણા વર્ષોથી જમીન પર જ સુવે છે.

તેઓએ કોઈ દિવસ પાંખો કે એસીનો ઉપયોગ નથી કર્યો કેમ કે ગાયના છાણમાં અઠ્ઠયાવીસ ટકા જેટલો ઓક્સિજન હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ઘણો ઉપયોગી છે. ગાયનું છાણ ડોક્ટરના માટે ગર્ભવતી મહિલાઓને પણ ઘણું ઉપયોગી સાબિત થાય છે, જો મહિલાઓ ગાયના છાણનો રસ પીવે તો તેઓ ઘણી નાની મોટી બીમારીઓથી દૂર રહી શકે છે.

error: Content is protected !!