બળ, બુદ્ધિ, તેજ અને વૈભમાં વધારો કરવા માટે રવિવારના દિવસે આ ઉપાય કરો.

રવિવારનો દિવસ સૂર્ય દેવની આરાધના ઉપાસના માટે ખુબજ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને સૂર્યદેવ સબંધિત કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને કરીને તમે તમારા બળ, બુદ્દિ, તેજ અને વૈભમાં વધારો કરી શકો છો. સાથે સાથે સમાજમાં મન અને સન્માનમાં પણ વધારો થશે.

રવિવારના દિવસે સૂર્યદેવ ને તાંબાના લોટમાં પાણી ભરી તેમાં અબીલ, ગુલાલ, ગોર અને ફૂલ નાખીને ચઢાવો. પાણી ચઢવતા સમયે સૂર્યદેવના નામોનો જાપ કરો અને સાથે સાથે ગાયત્રી મંત્રનો પણ જાપ કરો.

રવિવારના દિવસે પીપળાના ઝાડની નીચે ઘી નો દીવો કરવાથી ધન અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. રવિવારના દિવસે ઘરના પૂજા ઘરમાં ગાયના ઘી નો દીવો પ્રગટાઓ. રવિવારના દિવસે ભગવાન શિવને મંદિરમાં જઈને રુદ્રાક્ષ અર્પણ કરો.

તમારી બધી ઈચ્છાઓ પુરી કરવા માટે રવિવારના દિવસે પીપળાના પાન પર પોતાની બધી મનોકામના લખીને તે પાનને વહેતા પાણીમાં વહાવી દો આ ઉપાયથી તમારી બધી અધૂરી ઈચ્છાઓ પુરી થશે. રવિવારના દિવસે 3 સાવરણી ખરીદીને લાવો પછી બીજા દિવસે આ 3 સાવરણીને કોઈ મંદિરમાં દાન આપી દો.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!