આટલો ઉપાય રવિવારે ચુપચાપ કરી દો અને પછી જોવો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓનો અંત આવી જશે

આપણે જાણીએ છીએ તેવી જ રીતે અઠવાડિયામાંના દરેકે દરેક દિવસએ દેવી-દેવતાઓને સમર્પિત હોય છે અને તેમાં રવિવારનો દિવસએ સૂર્ય ભગવાન અને કાળ ભૈરવનો દિવસ માનવામાં આવે છે અને જેથી આ દિવસે લોકો ભગવાન સૂર્યદેવને ઘરની સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા હોય છે અને તેવી જ રીતે આપણે જાણીએ એવી જ કેટલીક યુક્તિઓની વિશે કે જેનાથી તે આપણા જીવનમાં સુખ અને પ્રગતિ લાવશે.

આપણા ધાર્મિક શાસ્ત્રની પ્રમાણે અઠવાડિયામાં ૭ દિવસ હોય છે અને તે દેશમાં જુદા જુદા દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે અને રવિવારને દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને તેની માટેની આ એક વિશેશ માન્યતા છે કે તેમનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.

રવિવારને દિવસે સવારે વહેલા સ્નાન કર્યાના બાદ તાંબાના લોટામાં એક કમળ લો અને તેમાં પાણી લો અને સૂર્ય ભગવાનને અર્ધ આપતી વેરાએ ઓમ સૂર્ય નમહ ના મંત્રનો જાપ કરો અને આમ કરવાથી ઘરની દુષ્ટ શક્તિઓ ઘરની બહાર નિકરી જશે.

રવિવારને દિવસે તમારી જે ઇચ્છા હોય તેને એક વરિયાળીના ઝાડના પાન ઉપર લખી દો અને તે કોઈને પણ કીધા વગર નદીમાં વહાવી દો જેથી આ તમારી ઈચ્છા ટૂંક જ સમયમાં પુરી થશે.

રવિવારે નહાયા પછી તમારા ઘરના મુખ્ય દરવાજાને ખુબ જ સારી રીતે સાફ કરી દો અને દેવી લક્ષ્મીને આમન્ત્રિત કરો.રવિવારની સવારની પૂજા વખતે બીજા સૂર્ય ભગવાનની પૂજા કરતી વખતે અને ત્યાં પૂજા સ્થળે અને બહાર ગાયના શુદ્ધ દેશી ઘીનો દીવો પણ પ્રગટાવો.

આ દિવસે બ્રહ્મા મુહૂર્તાના મંદિરમાં જઈને કોઈને પણ કીધા વગર ત્રણ સાવરણી દાન કરી દો અને તેનાથી તમારા ઘરમાં કોઈ દિવસ ગરીબી નહીં આવે.આ દિવસે કોઈને પણ કીધા વગર ભગવાન કલાભૈરવને સવારી કરતા કાળા કૂતરાને રોટલી અને ગોળ ખવડાવો જેથી તમે ધન્ય થઇ જશો.સૂર્યદેવના ૨૧ નામોનો જાપ કરવાથી પરિવારની વચ્ચે સંપ બની રહેશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ મળશે.

આ દિવસે તમે કોઈને પણ કઈ કીધા વગર જ ઝાડની મૂળમાં એક ગ્લાસ દૂધ સમર્પિત કરો તેનાથી ઘરની સંપત્તિમાં વધારો થશે.રવિવારે ભગવાન કાલભૈરવનું ધ્યાન કરતી વખતે કાળી વસ્તુઓનું દાન કરો અને જેથી કરીને ઘરની તમામ ગડબડી દૂર થઇ જશે.રવિવારને દિવસે તમે પીપળના ઝાડને પાણી ચડાવો અને ત્યાં દીવો પણ કરી અને તેનાથી તમારી નોકરીને લગતી બધી જ સમસ્યાઓ પુરી થશે.

error: Content is protected !!