રસિયો રૂપારો રંગ રેલીઓ ઘેર જવું ગમતું નથી, આ ગીતથી ફેમસ થયેલા કમાભાઈ હાલમાં કિર્તીદાન ગઢવીના આ ગીતને સાંભળીને ચાલુ કાર્યક્રમમાં રડી પડ્યા…

ગુજરાતમાં નાના મોટા કેટલાય કલાકારો છે જેમને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે, આજે ગુજરાતમાં અને વિદેશમાં પણ ડાયરાકિંગ તરીકે ઓળખાતા કિર્તીદાન ગઢવી જેમને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે.

આજે બધા કિર્તીદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં ચાહક મિત્રો આવતા હોય છે અને બંધ જ કાર્યક્રમમાં નોટોનો વરસાદ થઇ જતો હોય છે.સાથે સાથે હાલમાં જેટલા પણ ડાયરાના કાર્યક્રમો હોય છે ત્યાં ત્યાં કમલેશભાઈ એટલે કે કમાભાઈ હાજર જ હોય છે.

rasiyo aa kamo (1)

ઘણા એવા કાર્યક્રમોમાં કમાભાઈ નાચતા પણ જોવા મળે છે અને એવી જ રીતે હાલમાં કિર્તીદાન ગઢવીને કાર્યક્રમમાં કમાભાઈએ એવું ગીત સાંભળ્યું કે તેઓ તેમના આંસુ રોકી જ નહતા શક્યા અને રડવા લાગ્યા હતા.

કિર્તીદાન ગઢવીએ એવું ગીત ગયું કે સાથે બેસેલા કમાભાઈની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા હતા. આ જોઈને કિર્તીદાન ગઢવીએ કામભાઈને હસાવવા માટે એક શેર પણ કહ્યું હતું. આજકાલ કમાભાઈ કિર્તીદાન ગઢવીને કાર્યક્રમમાં મન મૂકીને નાચી રહ્યા છે. આમ હંમેશા માટે કિર્તીદાન ગઢવીએ કમાભાઈ માટે એવા જ ખુશીના ગીતો ગાયા છે.

rasiyo aa kamo (2)

આવી જ રીતે કમાભાઈ બધા જ કલાકારો સાથે બેસીને ડાયરામાં મજા માણતા હોય છે અને એવી જ રીતે હાલમાં કિર્તીદાનનું ગીત સાંભળીને એક કાર્યક્રમમાં કમાભાઈની આંખો છલકાઈ ગઈ હતી. આમ તેમને જોઈને કમાભાઈને ખુશ કરવા માટે કિર્તીદાને મોજ કરાવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!