રસીકરણમાં પણ બેદરકારી ચાલી રહી છે, લોકો મૃત વ્યક્તિના નામે વેક્સીન લઇ રહ્યા છે…
આપણે જાણીએ છીએ કે, કોરોનાએ હાલમાં ઉથલો માર્યો છે, તેવામાં કેટલાય પરિવારો આ મહામારીમાં સપડાઈ ગયા છે. તો તેની સામે અવાર-નવાર હોસ્પિટલાઓની બેદરકારીઓ સામે આવતો હોય છે. તેની વચ્ચે હાલમાં એક બેદરકારીનો વધુ એક કિસ્સો નજર સામે આવ્યો છે.
મહેસાણા જિલ્લાના હેડુવા રાજગર ગામના ઠાકોર પરિવારના નાનીબેન પ્રતાપજીનું નિધન ૨૨ મી એપ્રિલના રોજ કોઈ કુદરતી કારણોસર થયું હતું. તેમના અંતિમ સંસ્કાર અને બાકીની વિધિઓ પણ થઇ ગઈ હતી.
પરિવાર આખો નાનીબેનની યાદોમાં જ હતો, તેવામાં તેમના પરિવારને ૧૪ દિવસ પછી નાનીબેનએ રસી લીધી તેવો એક મેસેજ ફોનમાં આવ્યો હતો. નાનીબેને રસી ૨૨ એપ્રિલના રોજ લીધી અને મેસે ૬ મે ના રોજ મેસેજ આવ્યો તો એમના નામે રસી અપાઈ કોને.
જે વખતે રસી લીધી તે વખતે તેમનું મતદાર ઓરખ પત્ર પણ સાથે હતું, અને તે પણ પ્રમાણપત્રમાં દર્શાવાયું છે. તેમને બીજ ડોઝ માટે ૧૭ મી જૂન એ તારીખ પણ દર્શાવવામાં આવી છે. જેમાં નાનીબેનનો સ્વર્ગવાસ થયાના ૧૪ દિવસો થયા છે તો આ તેમના નામની રસી આખરે કોને લઇ લીધી.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.