રામાયણની સીતાના રિયલ લાઈફ પતિને જોઈ ચોકી જશો અને તે શું કરે છે…

રામાયણ ધારાવાહિક આખા દેશમાં ખુબજ પ્રચલિત છે. લોકો આ સિરિયલ જોવ માટે પોતાનો કામ ધંધો મૂકીને ટીવી આગળ જોવા બેસી જતા હતા. તમને આજે અમે રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયાના

પતિ વિષે જણાવીશું કે દીપિકાએ કોના સાથે લગ્ન કર્યા છે. દીપિકા આજે ખુબજ બદલાઈ ગઈ છે. દીપિકા આજે 54 વર્ષની થઇ ગઈ છે. તેમને પોતાના કરિયરમાં ગણી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

પણ દીપિકા રામાયણથી ફેમસ થઇ હતી. આજે પણ ઘણા લોકો તેમને સીતા માતા તરીકે ઓળખે છે. આજે અમે તમને તેમના પતિ વિષે જણાવીશું તેમના વિષે ઘણા ઓછા લોકો જાણે છે.

તેમના પતિનું નામ હેમન્ત ટોપીવાલા છે. તે એક પ્રખ્યાત બિઝનેસ મેન છે અને દીપિકા આજ કંપનીની રિસર્ચ અને માર્કેટિંગ ટીમને સંભારે છે. આજે તે ખુબજ બદલાઈ ગઈ છે તેમને બે દીકરીઓ પણ છે.

હાલ દીપિકા ફિલ્મી દુનિયાથી દૂર પોતાના પરિવારનું ધ્યાન રાખી રહી છે અને અત્યારે તે પોતાના પરિવારને બધો સમય આપવા માંગે છે. દીપિકાના પતિ કરોડપતિ છે અને મુંબઈમાં તેમનું ખુબજ મોટું ઘર પણ છે. દીપિકા હાલ કોઈ રાણીથી ઓછું જીવન નથી જીવી રહી. દીપિકા હાલ ખુબજ એશો આરામનું જીવન જીવે છે.

error: Content is protected !!